વોર્ડ નં.૨માં સુભાષનગર પાર્ટ, શ્રેયસ સોસાયટી પાર્ટ તથા સ્વસ્તિક સોસાયટીમાં ડામર રોડના સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમહુર્ત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ ઠાકુરના વરદ હસ્તે કરાયું.***** આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, વોર્ડ અગ્રણી ધર્મેન્દ્રભાઈ મીરાણી, અનિલભાઈ મકવાણા, કૌશિકભાઈ અઢીયા, અજયસિંહ જાડેજા, જેન્તીભાઈ બુંદેલિયા, મીથુનભાઈ, ધેર્યભાઈ પારેખ, રાજુભાઈ પારેખ, ફારુખભાઈ કટારીયા, આશિષભાઈ દવે, જસ્મીનભાઈ ગઢીયા, પારસભાઈ સોલંકી. દીપાબેન કાચા, જસુમતીબેન વસાણી, પલ્લવીબેન ચૌહાણ, શ્રધ્ધાબેન સીનેજીયા, હિનાબેન રાજપરા, વિગેરે ઉપસ્થિત રહેલ.