Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

લાવાના નવા નેકબેન્ડ ઇયરફોન્સ ભારતમાં લોન્ચ થતાંની સાથે જ ક્રેશ થઈ ગયા! લોકો કહે છે કે આ ભયાનક છે!

ભારતીય સ્માર્ટફોન કંપની LAVAએ પોતાના લેટેસ્ટ નેકબેન્ડ ઈયરફોન્સ જાહેર કર્યા છે. આ નેકબેન્ડ્સને કંપનીએ Probuds N2 નામ આપ્યું છે. આ નેકબેન્ડનો વજન માત્ર 25 ગ્રામ છે. આ સેગમેન્ટમાં આ નેકબેન્ડ સૌથી હલ્કાફુલ્કા છે. ડ્યુરેબિલિટી અને ફ્લેક્સિબિલિટી માટે Probuds N2ને સિલિકોનથી બનાવવામાં આવ્યા છે.

Probuds N2 ઈયરફોન્સમાં 10mm ડાયનામિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. આ ઈયરફોન્સમાં કનેક્ટિવિટી માટે Bluetooth v5.1નો સપોર્ટ અપાયો છે. આ ડિવાઈસમાં 110mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં આ નેકબેન્ડ 12 કલાક સુધી ચાલશે. આ નેકબેન્ડમાં ફાસ્ટ ચાર્જિંગનો પણ સપોર્ટ છે.

Lava Probuds N2માં કોલ એલર્ટ અને ડ્યુઅલ કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. ડ્યુઅલ કનેક્ટિવિટીથી યુઝર્સ એક સાથે 2 ડિવાઈસને કનેક્ટ કરી શક્શે. સ્વેટ અને વોટર રેસિસ્ટન્સ માટે આમાં IPX4 રેટિંગ આપવામાં આવ્યું છે. Probuds N2માં મેગ્નેટિક લોક્સ સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે યુઝર એન્ટરટેઈન્મેન્ટ અને ઓફિસ કોલને ઈનબિલ્ટ પેનલથી કંટ્રોલ કરી શકાશે. Lava Probuds N2ની કિંમત 1199 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકોને Teal Green અને Midnight Black ઓપશનમાં આ નેકબેન્ડ મળશે. Lava Probuds N2ને ઈ-કોમર્સ સાઈટ Amazon અને Flipkart સિવાય Lava E-Storeમાંથી ખરીદી શકાશે.

संबंधित पोस्ट

વોટ્સએપ પર 30 સેકન્ડમાં મળશે લોનઃ ડોક્યુમેન્ટ્સ અને એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો સમગ્ર પ્રક્રિયા

Karnavati 24 News

Tata Nexon EV થઈ મોંઘી, કિંમતમાં 60 હજાર રૂપિયા સુધીનો વધારો

Karnavati 24 News

વોટ્સએપ ફીચર અપડેટ : વોટ્સએપ યુઝર્સ હવે પ્રોફાઈલ ફોટો છુપાવી શકશે અને અનિચ્છનીય લોકો પાસેથી છેલ્લે જોવામાં આવશે

Karnavati 24 News

હવે ક્રેડિટ કાર્ડથી પણ કરી શકાશે UPI પેમેન્ટ, વધશે લોકોની સુવિધા

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

સરકાર વિરુદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વીટર, લગાવ્યો માનહાનીનો આરોપ, જાણો સમગ્ર મામલો

Karnavati 24 News
Translate »