ઓપો મોબાઇલ પર દેશવ્યાપી ITના દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ સહિત દેશભરમાં ઓપો મોબાઇલના ડીલર્સને ત્યા આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પુજારા ટેલિકોમ ઓપોના મુખ્ય ડિલર છે. પુજારા ટેલિકોમના યોગેશ પુજારા, રાહિલ પુજારાને ત્યા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે.