Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વડોદરા પોલીસે જર્મનીથી ઓપરેટ થતી ‘જીવન ફૌજી’ ગેંગના સભ્યને ઝડપી પડાયો



(જી.એન.એસ) તા. 31

વડોદરા,

ફરી એક વાર ગુણખોરીને ડામવા માટે સ્ટ્રકતાથી કામ કરતી વડોદરા પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, જર્મનીથી ઓપરેટ થતો ‘જીવન ફૌજી’ ગેંગનો સભ્ય ઝડપી પડાયો છે. આ વ્યક્તિએ પંજાબના વેપારી પર ફાયરીંગ કર્યા બાદ વડોદરામાં પ્રવેશ કર્યો હતો. આ ગેંગસટરની ધરપકડ સાથે સંલગ્ન એજન્સીની મહિલા અધિકારી અને અન્ય એક વ્યક્તિની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, જેમણે પંજાબના ગેંગસ્ટરને નોકરી આપવાનું કાવતરુ કર્યુ હતું.

પોલીસ દ્વારા પ્રારંભિક તપાસમાં જણાયું છે કે, આ વ્યક્તિ મુખ્યત્વે ખતરનાક ગુનાઓ સાથે સંલગ્ન હતો. આ વ્યક્તિ વડોદરામાં ખાનગી મોલમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતો હતો, જ્યારે પંજાબના ગેંગસ્ટરને નોકરી આપનાર એજન્સીના અધિકારીઓના સંલગ્નતા પ્રકાશમાં આવી. આ ઘટનાને પગલે, પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય કોઈ સંલગ્ન ગુનાહિત પ્રવૃત્તિઓના મુદ્દે પણ દૃઢ પગલાં લેવામાં આવી રહ્યા છે.

संबंधित पोस्ट

કૃષિ મંત્રીનું કોંગ્રેસ પ્રત્યે મોટુ નિવેદન: આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે

Karnavati 24 News

સુરતમાં અચાનક મોતનો સીલસીલો હજુ યથાવત, વધુ ત્રણ યુવાને જીવ ગુમાવ્યો

Gujarat Desk

બેફીકરાઇથી માસ્ક પહેર્યા વગર ફરનારા હવે ચેતી જજો, વડોદરા પોલીસે ફરી શરૂ કર્યું આ કામ

Karnavati 24 News

વર્ષ ૨૦૨૫-૨૬ અંદાજપત્ર પોથીને આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ બોર્ડરથી ગૂંથાઈ

Gujarat Desk

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

Karnavati 24 News

રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk
Translate »