Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન વિરુદ્ધ મોટી કાર્યવાહી; જુહાપુરા વિસ્તારમાં ઘરને તોડી પાડવામાં આવ્યું 



(જી.એન.એસ) તા. 19

અમદાવાદ,

રાજ્યભરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન ના જુહાપુરા વિસ્તારમાં આવેલ ઘરને તોડી પાડવામાં આવ્યું હતું.

કુખ્યાત કાલુ ગરદન દારૂ, જુગારની પ્રવૃત્તિમાં પણ સંકળાયેલો હતો. આ સિવાય વેજલપુર પોલીસે અન્ય આરોપીઓના ગેરકાયદેસર મકાનોની માહિતી મેળવી છે અને આગામી સમયમાં અન્ય આરોપીઓ સામે પણ આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં મચાવેલા આતંક બાદ રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં છે અને જાહેરમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ કરતું જો કોઈ નજરે ચઢે છે તો તેની વિરૂદ્ધ આકરા પગલા લેવામાં આવી રહ્યા છે.

संबंधित पोस्ट

સમાજમાં તે મારુ નાક કપાવ્યું હવે હું તારુ નાક કાપીશ તેવુ કહી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને છરીનાં ઘા માર્યા

Gujarat Desk

ગુજરાતે જાહેર કરી જી-સફલ: અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ હવે કરશે પરિવારનું ઉત્થાન

Gujarat Desk

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે ૧૭,૬૯૫ કેસ કરી રૂ. ૩૦૯.૨૫ કરોડની વસુલાત કરાઈ: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

Gujarat Desk

જામનગર જિલ્લા માં છેલ્લા ૨૪ કલાક માં થયેલ વરસાદ ની અપડેટ

Karnavati 24 News

માધવપુર ધેડનો મેળો, જાણો શું છે માધવપુર ઘેડના મેળાનો મહિમા!

Gujarat Desk

ગારીયાધાર ના ધારાસભ્ય સાથે ભાજપ સંગઠનને ગારીયાધાર ના વિવિધ વિસ્તારમાં બાઇકરેલી યોજી

Admin
Translate »