Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદમાં બેફામ થાર ચાલકે પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ, વાહન ચાલકોને પણ લીધા અડફેટે



(જી.એન.એસ) તા. 18

અમદાવાદ,

શહેરમાં દિલ્લી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં એક થાર ગાડીના ચાલક દ્વારા પુર ઝડેપે ગાડી હંકારી વાહન ચાલકોનાં જીવ જોખમમાં મૂક્યા હતા. તો કેટલાક વાહન ચાલકોને અડફેટે તેઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જે દરમિયાન પોલીસ જવાન પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે આ સમગ્ર મામલે ગાડી ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, GJ 27 DM 9988 નંબરની થાર ગાડીના ચાલકે આતંક મચાવ્યો હતો. પહેલા તો ગાડીને રસ્તા વચ્ચે ઉભી રાખી હતી અને સિગ્નલ તોડ્યું હતું. જે બાબતે કારચાલક અને પોલીસકર્મી વચ્ચે તકરાર થઈ હતી. આ દરમિયાન પોલીસકર્મીએ રોક્યો તો તેના પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસકર્મીનો બચાવ થયો હતો, પરંતુ રાહદારીઓ અને વાહનચાલકો અડફેટે આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.

संबंधित पोस्ट

મોરબીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રામાણિક વેપારીના સન્માન

Karnavati 24 News

NIFT ગાંધીનગર દ્વારા ભારતની સમૃદ્ધ કારીગરી પરંપરાઓને ઉજાગર કરતી ત્રણ દિવસીય વ્યવહારુ ક્રાફ્ટ વર્કશોપનું આયોજન

Gujarat Desk

સાવરકુંડલા તાલુકાના આડસંગ ગામ માં સિંહોના આંટાફેરા દિન-પ્રતિદિન વધી રહ્યા

Karnavati 24 News

આરોહ ફાઉન્ડેશન દ્વારા “નાણાંકીય સાક્ષરતા” તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Gujarat Desk

સુરતના સચિન GIDC વિસ્તારમાં કંપનીના ગેટ પર સૂતેલા બાળક પર એક ટેમ્પો ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત

Gujarat Desk

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુણવત્તા યાત્રાને લીલી ઝંડી આપી

Gujarat Desk
Translate »