Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્ય માં પવનની દિશા બદલાતા ગરમીમાં આંશિક ઘટાડાનો અનુભવ થશે



(જી.એન.એસ) તા.15

ગાંધીનગર/અમદાવાદ,

આવનાર દિવસો માટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે અને પવનની દિશા બદલતા તાપમાન 1-2 ડિગ્રી ઘટ્યું છે, છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં 38.3 ડિગ્રી, ગાંધીનગરમાં 37 .4 ડિગ્રી, સુરતમાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, રાજકોટમાં 38.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી,ડીસામાં 38 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી,કેશોદ 38.4 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી,મહુવામાં 37.6 ડિગ્રી, ભાવનગરમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉત્તર પૂર્વના પવનને લીધે અન્ય શહેરો માં ગરમીની અસર રહેશે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે.

संबंधित पोस्ट

BIS અમદાવાદ દ્વારા ટેક્સટાઈલ સંબંધિત ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યૂલ કોર્સનું આયોજન

Gujarat Desk

વડોદરામાં વિશ્વામિત્રી નદીના રીવાઇવલ માટેના પ્રોજેક્ટનો શુભારંભ

Gujarat Desk

રાજ્યમાં અંગદાનથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે, લાગવગ કે ઓળખાણને કોઇ સ્થાન નહીં :- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

ભરૂચમાં PSI હોવાનો રોફ જમાવી રૂપિયાની ઉઘરાણી કરનારા બે શખ્સો ઝડપાયા

Admin

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલકે સ્કૂલવાનને ટક્કર મારતા 10 બાળકો ઈજાગ્રસ્ત

Gujarat Desk
Translate »