(જી.એન.એસ) તા. 1
ગાંધીનગર,
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના નવનિયુક્ત મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીને ઉષ્માભેર આવકારીને તેમને નવા કાર્યભાર માટે શુભકામનાઓ પાઠવી છે. શ્રી પંકજ જોષીએ મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળ્યા પછી રાજભવન ખાતે રાજયપાલશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.