Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૦૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન



(જી.એન.એસ) તા.૬

ગાંધીનગર,

જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર  દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમાં,તથા ગ્રેજ્યુએટ ઉમેદવારો એકાઉન્ટન્ટ, ટીમ લીડર,ટેલી કોલર,ટેકનીશીયન,એસી ટેકનીશીયન,EDP(DMS),રીસેપ્શનીસ્ટ ની ખાલી જગ્યાઓ માટે ભાગ લઇ શકશે. આ ભરતીમેળામા શારીરિક સશક્ત પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો ભાગ લઇ શકશે.ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના પાત્રતા ધરાવતા તમામ  રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે. રોજગાર ભરતી મેળા મા ભાગ લેવા લીંક https://forms.gle/e2AkMH84TH8uzpn78 મા રજીસ્ટ્રેશન કરવું અને રૂબરૂ હાજર રહેવું.

संबंधित पोस्ट

ગુજરાત અને મોરેશિયસ: એક ઐતિહાસિક સંબંધ

Gujarat Desk

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

Karnavati 24 News

જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી નજાય એ જ અમારો નિર્ધાર : મંત્રીશ્રી બલવંત સિંહ રાજપૂત

Gujarat Desk

વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં સ્ટાન્ડર્ડ્સ કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’નું આયોજન કરાયું : અગ્ર સચિવ સુશ્રી મોના ખંધાર

Gujarat Desk

કોલેજમાં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં કામગીરી જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Desk

ખેડા પાસે ગેરેજની પાછળથી અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

Gujarat Desk
Translate »