Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મધ્યપ્રદેશથી અફીણ લઇને આવેલો કેરિયર ઝડપાયો, પોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો



(જી.એન.એસ) તા.૧૦

વડોદરા,

મધ્યપ્રદેશથી અફીણ લઇને વડોદરા ડિલીવરી કરવા માટે આવતા કેરિયર અને ગ્રાહકને એસ..જી.એ ઝડપી પાડયા હતાપોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે. એસ..જી. પોલીસની માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રહેતો ભંવરલાલ જયપાલ કાળા સિલ્વર કલરની બાઇક પર અફીણ લઇને વડોદરામાં રહેતા દેવજી ખોડાભાઇ પ્રજાપતિને આપવા આવવાનો છે. મોડીરાતે તે ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થવાનો છે.જેથી,પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે વોચ ગોઠવીને () ભંવરલાલ ગોવર્ધનલાલજી જયપાલ ને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૬.૦૯૦ કિલો અફીણ કિંમત રૃપિયા ૬.૦૯ લાખ કબજે કર્યુ છે. આ ઉપરાંત પોલીસે બે મોબાઇલ ફોન, એક બાઇક, એક મોપેડ તથા રોકડા ૨૫,૧૦૦ મળીને કુલ રૃપિયા ૭.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

संबंधित पोस्ट

પત્ની બબલીદેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો; હ્યદય,એક લીવર, બંને કીડની મળી કુલ ચાર અંગોનું દાન કર્યું

Gujarat Desk

વિશ્વ કેન્સર દિવસ: ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાનસ્વરૂપ, છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર

Gujarat Desk

અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું.

Karnavati 24 News

જામનગરજિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યુ ની અમલવારી દરમિયાન ત્રણ બાઇક ચાલક અને રિક્ષાચાલક નશો કરેલી હાલતમાં પકડાયા

Karnavati 24 News

હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી

Gujarat Desk

 હરિધામ–સોખડાના સંત શાસ્ત્રી કૃષ્ણચરણદાસજી બ્રહ્મલીન થયા

Karnavati 24 News
Translate »