અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથવેસ્ટ ઝોનમાં મકતમપુરા વોર્ડમાં મકતમપુરા, જુહાપુરા -ફતેવાડી વિસ્તારમાં નગરજનોને સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખવા અંગે સમજ આપતી આઈઈસી કામગીરી કરવામાં આવી હતી.