अन्यઆમ આદમી પાર્ટીની માંગ છે કે આ ઘટના માટે જવાબદાર લોકો અને સંચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. by Karnavati 24 NewsJanuary 21, 20250 સુરતમાં ખાનગી શાળાની ફી ના ભરી શકતા શાળાના ત્રાસના કારણે એક માસૂમ દીકરીએ આત્મહત્યા કરવી પડી છે. આમ આદમી પાર્ટીની માંગ છે કે આ ઘટના માટે જવાબદાર લોકો અને સંચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. https://karnavati24news.com/wp-content/uploads/2025/01/AQOglEFky91_fPGHEK5eWHiHG05YjcDz5Y_UWSIUhrWeT3sarkt1c7byxSLc5-NSlk3n3ozziRubWDW80-5Euep8.mp4 Payal Sakariya