अन्यમણિનગર મા બગીચા નુ રિનોવેસન કરી અનાવરણ કર્યુ by Karnavati 24 NewsDecember 26, 20240 આજ રોજ તા.૨૬/૧૨/૨૦૨૪ ને ગુરુવાર ના રોજ સવારે મણિનગર વિધાનસભા ના ખોખરા વોર્ડ ના મણીયાસા વિસ્તારમાં બગીચાનું રીનોવેશન કરી અને અનાવરણ કરવામાં આવ્યું જેમાં ભાજપના કોર્પોરેટર તથા ડેપ્યુટી મેયર હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સ્થાનિકો પણ હાજર રહ્યા હતા