આજે આણંદ ખાતે પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ સભા આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત તમામ કોંગ્રેસી પદાધિકારીઓએ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને પૂર્વ વડાપ્રધાને દેશ માટે આપેલ અમુલ્ય યોગદાનો ને યાદ કર્યા.
previous post