अन्यખોખરા વિસ્તારમાં નાતાલ ની ઉજવણી by Karnavati 24 NewsDecember 25, 20240 આજ 25 12 2024 ને બુધવાર ના રોજ ખોખરા મણિનગર ઇસ્ટમાં આવેલા તમામ ચર્ચોમાં નાતાલના તહેવાર નિમિત્તે દરેક ખ્રિસ્તી ભાઈઓ તથા બહેનોએ સાથે મળીને ઈસુ ખ્રિસ્ત જી ની પ્રાર્થના કરી અને હર્ષો ઉલ્લાસથી એકબીજાને મેરી ક્રિસમસ કહીને નાતાલના તહેવારની ઉજવણી કરી