अन्यમાનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહજીને પુષ્પાંજલિ અર્પણ by Karnavati 24 NewsDecember 27, 20240 પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહજીના નિધન પર માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiji નો શોક સંદેશ. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને પરિવારજનોને સાંત્વના પાઠવી.