अन्यNCP અમદાવાદ ખાતે સેવાદળ માં નવા પદાધિકારી ની નિયુક્તિ by Karnavati 24 NewsApril 11, 20240 આ રોજ NCP સેવાદળ અમદાવાદ માં ગુજરાત ના કાર્યાલય ખાતે સેવાદળ ના પ્રમુખ રાજુ ભાઈ ત્રિવેદી ની હાજરી માં જુગલ ભાઈ ને અમદાવાદ શેહરમાં પ્રમુખ, ઇલેશ ભાઈ પંચાલ, ઉપપ્રમુખ, કલ્પેશભાઈ સોની મંત્રી, ની નિયુક્તિ કરી