अन्यગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ જી એ દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી by Karnavati 24 NewsDecember 27, 20240 ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ જી એ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.