અમદાવાદ દક્ષિણ ઝોન માં આવેલ નારોલ વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ડોક્ટર સલાઉદ્દિંન અંસારી ની પૂછપરછ કરતા તેની પાસે કોઈ જાતની ડોકટરી ડિગ્રી ન હોવાનું જાણવા મળેલ હતુ અને ગરીબ વર્ગના મજદૂરી કરતા લોકો ને એલોપેથીક દવા અને ઇન્જેક્શનો આપતો હોય તેવું જાણવા મળેલ હતું તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન ના અધિકારી ને જાણ કરી ગાંધીનગર આરોગ્ય વિભાગ માં તપાસ કરવા માટે રજુઆત કરવામાં આવશે જો દવાખાનું બંધ કરાવવા અને ડોક્ટર ઉપર કાનુની કાર્યવાહી કરવા તંત્ર ને અપીલ છે