Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અયાવેજમાં સાવજોએ ગાયનું મારણ કરીમિજબાની માણી વન્ય પ્રાણીઓને પાંજરામાં પુરી ભયમુકત કરો

અયાવેજમાં સાવજોએ ગાયનું મારણ કરીમિજબાની માણી વન્ય પ્રાણીઓને પાંજરામાં પુરી ભયમુકત કરો જેસ૨ જેસર તાલુકાના અયાવેજ 2 ગામે રાત્રિના સમયે બે સાવજો દ્વારા ગામમાં પ્રવેશી ગાયનું મરણ કરી મીજબાની માણી હતી. માણી હતી. આ ગાય સાત થી આઠ દિવસમાં વયાવાની હોવાનું ગાયના માલિક સોમાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું જે સાવજોએ મારણ કરી ઉદરમાં ઉછરેલ વાછરડાને મારીને ગાયના પીઠના ભાગમાંથી મારણ કરીને ગાયના ઉદરમાંથી વાછરડાને મારી નાખ્યું હતું. આ વાતની જાણ વન વિભાગમાં કરતા ફોરેસ્ટ દ્વારા જરૂરી કાગળિયા તેમજ પંચનામું કરવાની કાર્યવાહી હાથ હતી.સાવજો તેમજ દીપડાઓને પાંજરામાં પુરી બીડ વિસ્તારમાં મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. જેસર તાલુકાના અયાવેજ 2 ગામે ગત મોડી રાત્રે બે સાવજો દ્વારા સોમાતભાઈ કાનાભાઈ ગોહિલના ઘરની બાજુમાં તાર ફેન્સીંગ વાળા ફરજામા બાંધેલી ગાયનું મારણ કરી મીજબાની માણી હતી.રાત્રીના બે થી ત્રણના ગાળા દરમિયાન આવી ચડેલા બે સાવજ ગામમાં પ્રવેશી તાર ફેન્સીંગ કરાવેલા ફરજામા બાંધેલી ગાયનું મારણ કરી જેસર તાલુકાના અયાવેજ 2 ગામે ગત મોડી રાત્રે બે સાવજો દ્વારા સોમાતભાઈ કાનાભાઈ ગોહિલના ઘરની બાજુમાં તાર ફેન્સીંગ વાળા ફરજામા બાંધેલી ગાયનું મારણ કરી મીજબાની માણી હતી.રાત્રીના બે થી ત્રણના ગાળા દરમિયાન આવી ચડેલા બે સાવજ ગામમાં પ્રવેશી તાર ફેન્સીંગ કરાવેલા ફરજામા બાંધેલી ગાયનું મારણ કરી મીજબાની

संबंधित पोस्ट

ફિશ એક્સપોર્ટરની કારને ઠોકર : એલ.સી.બી. કચેરી નજીક જ આપી જાનથી મારી નાખવાની ધમકી

Admin

पन्ना मध्य प्रदेश। मोदी की हत्या की बात कहने वाला कांग्रेस नेता गिरफ्तार।

Admin

કાર બેરીકેડ સાથે અથડાઈ ચેકપોસ્ટમાં ઘુસી જતા એક જીઆરડી જવાનનું મોત, એકને ઇજા

Admin

વડોદરા: છેલ્લા 24 કલાકમાં અકસ્માતના બનાવમાં મહિલા સહિત 4 લોકોના કરૂણ મોત

Admin

ગોંડલમાં આવેલ ફાટક આઇસર ચાલકે તોડ્યું: ટ્રેન સમયે રોકી દેવાતા જાનહાનિ ટળી, આઇસર ચાલકની શોધખોળ હાથ ધરાઇ

Admin

બાબરામાં આંગડીયા પેઢીના કર્મીને પાઇપથી ફટકારી દોઢ લાખ રૂપિયાની લૂંટ: નાકાબંધી

Admin
Translate »