Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ભાજપની મિશન 2024ની તૈયારી- પાટીલના જિલ્લા પ્રવાસના થશે આયોજનો, આ છે રણનિતી

બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત સીઆર પાટીલ ગુજરાતના દરેક જિલ્લાની મુલાકાત લેશે. જ્યાં વિધાનસભાની જેમ જ કામ કરવામાં આવશે.  લોકસભા સીટ દીઠ બૂથ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે 2024ના 26 સીટોના લોકસભાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી એક વર્ષ પહેલાથી જ તૈયારીઓ તેજ કરવામાં આવી છે ત્યારે આ વખતે પણ વિધાનસભાની જેમ જ સીઆર પાટીલને મોટી જવાબદારી ભાજપ મોવડી મંડળચ તરફથી સોંપવામાં આવી છે. ત્યારે તેમના ખભે લોકસભાનો ભાર વિધાનસભા બાદ છે ત્યારે તેઓ અત્યારથી જ સક્રીય દેખાઈ રહ્યા છે. તેમના વિવધ પ્રવાસો અત્યારથી જ યોજાઈ રહ્યા છે. 

આગામી દિવસોમાં જેમ જેમ લોકસભાની તૈયારીઓ તેજ થઈ રહી છે તેમ તેમ સીઆર પાટીલના પ્રવાસો પણ વધુ વધતા જોવા મળશે, તેઓના આગામી દિવસોમાં 33 જિલ્લાઓમાં પ્રવાસો યોજવામાં આવશે. સીઆર પાટીલ બાદ સીએમના પણ પ્રવાસો યોજાશે જેઓ વિવિધ જિલ્લા સ્તરની મહત્વની બેઠકો કરશે. 

 ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠકો કરીને તેઓ જરુરી સૂચનો પણ આપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે બુથ સશક્તિકરણ પર કામ કરવામાં આવતા તેનો સીધો ફાયદો 156 સીટોરુપે થયો છે ત્યારે કર્ણાટકની ચૂંટણીમાં પણ એજ તર્જ પર ભાજપ  આગળ વધી રહયું છે. ત્યારે લોકસભામાં પણ સીઆર પાટીલ આ રણનિતી સાથે આગળ વધી રહ્યા છે જે માટે સીઆર પાટીલ દ્વારા જિલ્લા સ્તરે પ્રવાસો થશે. બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત સીઆર પાટીલ ગુજરાતના દરેક જિલ્લાની મુલાકાત લઈ વિશેષ બેઠકો પણ યોજશે. સીઆર પાટીલની આ મહત્વની બેઠકો હશે.  ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠકો કરીને તેઓ જરુરી સૂચનો પણ આપશે. 

નબળા બૂથોને સુધારવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. ભાજપ અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યું છે તેનો અંદાજો પણ જિલ્લા સ્તરે લગાવી શકાય છે કેમ કે, ભાજપે કેટલાક જિલ્લા ભાજપ પ્રમુખોને બદલી પણ નાખ્યા છે. 

संबंधित पोस्ट

કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલની વિવાદિત ટિપ્પણી, કહ્યું- ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલના પદ માટે મુસ્લિમો સહિષ્ણુતાનો મુખોટો પહેરે છે…!

Admin

जगदीश शेट्टार पर भड़कीं स्मृति ईरानी, ‘जो अपने धर्म के नहीं हो सकते…’

Admin

હોળીની શુભેચ્છા આપતા નવાઝ શરીફે કરી ભૂલ તો લોકોએ કર્યા ખરાબ રીતે ટ્રોલ

Karnavati 24 News

फिल्मों के जरिए देश का असली इतिहास बता रहे बीजेपी सांसद रवि कृष्णन ने कहा

Karnavati 24 News

परेश धनानी ने अमरेली में भाजपा नेताओं के साथ ली चाय की चुस्की

Admin

लखनऊ : निकाय चुनाव में सपा किसके साथ करेगी गठबंधन, अखिलेश ने दिया इशारा

Admin