સરકારી નોકરીમાટે અનેકદલાલો PK અને RK દ્વારા ચાલતુ નેટવર્ક યુવરજસિંહના ઘટસ્ફોટ બાદ તળાજાના શિક્ષણમા ખળભળાટ સરકારી નોકરીઓમાડમી કૌભાંડનો મામલો આજે બહાર પડાતા તળાજા પંથકના શિક્ષણ જગત સહિત એક ચોક્કસ વર્ગમા ખળભળાટ મચી ગયો છે. સરકારી નોકરીઓમા પરીક્ષા આપવા માટે રૂ. ૮ થી ૧૨ લાખ લઈને ડમી વિદ્યાર્થીઓ બેસાડવામા આવે છે. જેમા ભાવનગર જીલ્લામા PK અને RK નામેથી ઓળખાતા બે ભેજાબાજો ડમી કૌંભાડમા તલસ્પર્શી તપાસ માગી લે તેવી ઘટનામાં સરકારી નોકરીઓ મેળવવા માટે ચોક્કસ ગામો છે. જેમાં પીપરલા, ટીમાણા, દિહોર, દેવગાણા અગીયાળી સથરા સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ચર્ચા એવી પણ ઉઠી છેકે ગામો ગામ એક બે દલાલો છે.જેમાં મોટા ભાગના સરકારી કર્મચારી છે.શિક્ષણ જગત સાથે વધુ સંકળાયેલા છે.આ બધાજ ભેજાઓ મળી ને અલગ છે. વર્ષો પહેલા ડમી કૌભાંડ શરૂઅલગ સરકારી નોકરીઓ મેળવવા કરનાર મુખ્યસુત્રધારનુ અવસાન માટે ક્યાં,કેવું કંઈ રીતે ખોટું કરવું તે થયા બાદ આ બન્ને સાગરિતોએ હવે નક્કી કરે છે. જેમાં કોઈ PK અને ડમી કૌભાંડનુ નેટવર્ક ચલાવી રહ્યાનુ RK નામના વ્યક્તિ મુખ્ય સૂત્રધાર જાણવા મળ્યુ છે. છે. .
