Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે GSRTCની નવી 151 બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ

ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 151 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકોને નવી બસોના કારણે સવલત મળી રહેશે. 37 કરોડના ખર્ચે આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એસટી ડેપોમાં નવી બસો ઉમેરવામાં આવતા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારો થશે. જેમાં 16 કરોડના ખર્ચે 40 સ્લીપર કોચ અને 37 કરોડના ખર્ચે 111 લક્ઝરી બસનો સમાવેશ થાય છે. ગાંધીનગર ડેપો ખાતને નવી બસોના લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીની પણ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ સીએમના હસ્તે કરવામાં આવ્યું હતું.

રીયલ ટાઈમ માહિલી ઉપલબ્ધ થાય તે હેતુથી ઓનલાઈન કમ્પ્યુટર બેઝ એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ લોકાર્પણ કર્યું હતું. જેના થકી પેસેન્જર્સ  રૂટ, બસ નંબર, સ્ટોપેજ અને પ્લેટફોર્મની માહિતી મેળવી શકશે. કંડક્ટર દ્વારા બસનું રજીસ્ટ્રેશન આરએફઆઈડી કાર્ડ સ્વાઈપ કર્યા પછી ઓટોમેટિક થઈ જશે  જેથી લોકોને આ નવી સુવિધાનો લાભ પણ તેના કારણે મળશે. આ પ્રકારની સુવિધાઓ ખાસ કરીને રેલ્વેમાં મળે થે જે હવેથી બસોને લગતી સેવામાં પણ મળશે.

ટ્રાન્સપોર્ટની એક પછી એક સુવિધાઓ લોકો માટે રાજ્ય સરકારચ દ્વારા વધારવામાં આવી રહી છે જેવી રીતે નવા હાઈવે અને બ્રિજ ઝડપી પ્રક્રીયા માટે બની રહ્યા છે તેવી જ રીતે આ પ્રકારની સુવિધાઓ પણ ટ્રાન્સપોર્ટને લગતી ઝડપી બનતા મોટી રાહતે પેસેન્જરને મળશે.

संबंधित पोस्ट

બિહારઃ રાબડી દેવી બાદ હવે થઈ શકે છે લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ

Karnavati 24 News

ધરમપુરના બિલપુડી ખાતે વનસેવા મહાવિદ્યાલય ખાતે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવા ઓરડાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યુ

Admin

पैगंबर पर विवादास्पद टिप्पणी के बाद कार्रवाई: भाजपा ने धार्मिक भावनाओं को आहत करने वाले 38 नेताओं को सूचीबद्ध किया, 27 को निर्देश

Karnavati 24 News

‘चुनाव लड़ने के लिए मोदी ने किया पुलवामा अटैक?’ कांग्रेस नेता का PM पर हमला, BJP ने किया पलटवार

Karnavati 24 News

संसद का शीतकालीन सत्र शुरू, पीएम मोदी ने की विपक्ष से खास अपील

Admin

वारिस पंजाब के समूह ने काग्रेस के प्रधान राजा वडिंग को भेजा नोटिस

Admin