Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

RBI એ કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યા: બેંક જતા પહેલા જાણી લો આ જરૂરી વાત, નહીંતર થઈ જશો હેરાન-પરેશાન

RBI Alert: જો તમારો પણ આવનારા દિવસોમાં બેંક જવાનો પ્લાન છે તો ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank Of India) તરફથી મોટી માહિતી સામે આવી છે. આરબીઆઈ (RBI) એ જણાવ્યું છે કે, બેંકમાં જતા ગ્રાહકોએ પોતાનું કામ પતાવતા પહેલા એક મહત્વપૂર્ણ યાદી તપાસવી જોઈએ. ફેબ્રુઆરી મહિનો માત્ર 28 દિવસનો છે અને તેમાંથી 10 દિવસ બેંકો બંધ રહેશે. આગામી સપ્તાહમાં બેંકો સતત 3 દિવસ સુધી ખુલશે નહીં. તો આવી સ્થિતિમાં તમારે આરબીઆઈ દ્વારા જારી કરાયેલ યાદી તપાસવી જોઈએ.

ઓનલાઈન સુવિધાઓનો લઈ શકો છો લાભ

રિઝર્વ બેંક દ્વારા બેંક રજાઓની યાદી પહેલેથી જ જારી કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ મુજબ, ફેબ્રુઆરીમાં બેંકો 10 દિવસ માટે બંધ રહેશે, પરંતુ આ બધાની વચ્ચે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો લાભ લઈ શકો છો.

આગળ ક્યા – ક્યા દિવસે બંધ રહેશે બેંક

  • 15 ફેબ્રુઆરી 2023 – લુઇ-ન્ગાઇ-નીને કારણે ઇમ્ફાલના બેંકો બંધ રહેશે
  • 18 ફેબ્રુઆરી 2023 – અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, હૈદરાબાદ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા, તિરુવનંતપુરમમાં મહાશિવરાત્રીના કારણે બેંકો બંધ રહેશે.
  • ફેબ્રુઆરી 19, 2023 – રવિવારના કારણે સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે
  • 20 ફેબ્રુઆરી, 2023 – રાજ્ય દિવસને કારણે આઇઝોલમાં બેંકો બંધ રહેશે
  • 21 ફેબ્રુઆરી, 2023 – લોસરને કારણે ગંગટોકમાં બેંકો બંધ રહેશે
  • 25 ફેબ્રુઆરી, 2023 – ચોથા શનિવારને કારણે દેશભરની બેંકો બંધ રહેશે
  • 26 ફેબ્રુઆરી, 2023 – રવિવારના કારણે સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે

રિઝર્વ બેંકની લિસ્ટ કરો ચેક

બેંક રજાઓ વિશે વધુ માહિતી માટે, તમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર લિંક https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર પણ જઈ શકો છો. અહીં તમને દર મહિને દરેક રાજ્યની બેંક રજાઓ વિશે માહિતી મળશે. RBI દરેક રાજ્ય મુજબ રજાઓ જાહેર કરે છે. તમામ રાજ્યોમાં એક સાથે રજા નથી હોતી.

संबंधित पोस्ट

Small Business Ideas: किराये पर देकर इन मशीनों से कमा सकते है 30000 हजार महीना, ऐसे शुरू करे

Admin

ખુશખબર / અમદાવાદ સહિત સમગ્ર દેશમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં મોટો ઘટાડો, જાણો હવે શું છે ભાવ

Admin

सेंसेक्स 112 अंक बढ़कर 57726 के स्तर पर खुला, वैश्विक बाजार का मिला-जुला असर

પેન્શનની ટેન્શન છોડો / રૂપિયાની ચિંતા ખતમ કરી દેશે LICની આ સ્કીમ, દર મહિને મળતા રહેશે 12 હજાર રૂપિયા

Karnavati 24 News

ખુશખબર / RBI એ લોન લેનારાઓને આપી વધુ એક રાહત, હવે લોન રિકવરી પહેલા કરવું પડશે આ કામ

Admin

केन्द्र सरकार की इस योजना के तहत शादी की उम्र में बेटी को मिलेंगे 64 लाख! आज ही खुलवाएं खाता, जान लीजिए फायदे

Admin
Translate »