Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને કોર્ટે જેલહવાલે કર્યા

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને કોર્ટે જેલહવાલે કર્યા

રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે

        મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ભાગેડુ જયસુખભાઈ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ પોલીસે કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા આરોપી જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે   

        ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં રજુ કરી તા. ૦૮ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી જયસુખ પટેલની વિવિધ મુદે પૂછપરછ કરી તપાસ ચલાવી હતી અને આજે રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જ્યાં ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી ના હોય જેથી કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલહવાલે કર્યા છે 

       મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ભાગેડુ જયસુખભાઈ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ પોલીસે કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા આરોપી જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે   

संबंधित पोस्ट

કાર બેરીકેડ સાથે અથડાઈ ચેકપોસ્ટમાં ઘુસી જતા એક જીઆરડી જવાનનું મોત, એકને ઇજા

Admin

एटा : स्कूल जा रही छात्रा को अगवा कर किया सामूहिक दुष्कर्म, बस स्टैंड पर फेंक कर भागे

Admin

आगरा : अग्निवीर भर्ती के लिए आए युवक के फेक एनकाउंटर में फंसी आगरा पुलिस,FIR दर्ज़

Karnavati 24 News

फरीदाबाद: रेहड़ी पटरी वालों से करता था हफ्ता वसूली, क्राइम ब्रांच ने किया गिरफ्तार

Admin

દ્વારકા: ખંભાળિયામાં યુવક પર જીવલેણ હુમલો કરનારા બેને 3 વર્ષની જેલ, અન્ય ઘટનામાં બાઇક ચોરની ધરપકડ

Admin

પૂર્વ IPS અધિકારીને બદનામ કરવા બે પત્રકાર ભાજપ નેતાની ATSએ કરી ધરપકડ, જાણો શું છે મામલો

Admin
Translate »