Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

ગરબાડા ના માજી CRPF જવાનું અકસ્માત બાદ લાંબી સારવાર દરમિયાન મોત

ગાંધીનગર CRPF માંથી 2018માં નિવૃત્ત થયેલા રોહિત વાસ ગરબાડા ખાતે રહેતા ચાવડા રાજેશભાઈ દુધાભાઈ નું ખરજ ખાતે તારીખ 5 જાન્યુઆરીના રોજ ફોરવીલર સાથે અકસ્માત થતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને 22 દિવસની લાંબી સારવાર દરમિયાન ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ મોત થતા પંથકમાં માતમ છવાઈ ગયો હતો જેઓની અંતિમ ગરબાડા ખાતે યોજાઇ હતી જે અંતિમ વિધિમાં ગાંધીનગર ના CRPF ના સ્ટાફ સહિત અધિકારીઓ અને ગરબાડા પોલીસ ઉપસ્થિતિ રહી હતી

संबंधित पोस्ट

‘वॉयस ऑफ ग्लोबल साउथ’ शिखर सम्मेलन का पीएम मोदी ने उद्घाटन किया, कहा – ‘दुनिया संकट की स्थिति में’

Admin

વડું ગામે સરકારી જમીનમાં થયેલ ૧૧૨ થી વધું દબાણ દુર કરાયાં.

Admin

રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ, ડુંગળીની ખરીદીને લઈ હવે રાજનીતિ ગરમાઇ!

Karnavati 24 News

કોચીનથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટની ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ, બચી ગયો જીવ

Admin

કોરોના સંકટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી .

Admin

दिल्ली में कड़ाके की ठंड, एनसीआर में कोहरा, पालम में दृश्यता घटी

Admin
Translate »