Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

કોરોના સંકટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી .

ચીનમાં કોરોનાના તાંડવ બાદ જાપાન, અમેરિકા અને યૂરોપના દેશોમાં પણ કોરોના પગ પેસારો કરી રહ્યો છે. જે પછી કોરોનાના વેરિઅન્ટ ગુજરાત અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી છે. કોરોનાના વેરિઅન્ટને પગલે કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારો પણ એલર્ટ થઈ ગઈ છે. જુદા-જુદા રાજ્યોમાં કોરોના સંબંધિત પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓÂક્સજન, દવાઓ, વેÂન્ટલેટર સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અને કોરોના વોર્ડ ફરીથી સક્રિય કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારે પણ આરોગ્ય વિભાગને એલર્ટ કરી દીધા છે. સાથે જ જનતાને પણ માસ્ક પહેરવા અપીલ કરી છે. કોરોનાના વેરિઅન્ટને પગલે કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારો પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે. અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઝ્રસ્એ અપીલ કરતા જણાવ્યું કે, મોટા મેળાવડામાં માસ્ક પહેરવુ હિતાવહ છે. આ સાથે ઝ્રસ્એ પ્રિકોશન ડોઝ લેવા માટે પણ લોકોને જણાવ્યું છે. મહત્વનું છે કે, જુદા-જુદા રાજ્યોમાં કોરોના સંબંધિત પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓÂક્સજન, દવાઓ, વેÂન્ટલેટર સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અને કોરોના વોર્ડ ફરીથી સક્રિય કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કોરોના ટેÂસ્ટંગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.. અને જા કોઈ સંક્રમિત મળી આવે તો તેના જીનોમ સિક્વÂન્સંગની તપાસ કરવા ખાસ સૂચના અપાઈ છે. જેથી દર્દીમાં કયા પ્રકારનો કોરોના છે તે જાણી શકાય. કોરોનાના સામે લડવા માટે જારદાર તૈયારીઓ થઇ રહી છે. પરંતુ આ એક એવી મુશ્કેલી છે જેનું સમાધાન સરકાર એકલા હાથે કરી શકે એમ નથી. સામાન્ય જનતાએ પણ આ વિશે જાગૃત થવું પડશે

संबंधित पोस्ट

पीएम की मां हीराबा अब यादा में, पीएम मोदी हुए भावुक, चार भाइयों ने दी मुखाग्नि

Admin

बजट से पहले टीम मोदी में बदलाव की संभावना, चुनावी कैलेंडर को लेकर बीजेपी हो रही तैयार

Admin

ચોટીલા, નાની મોલડી અને થાનગઢ પોલીસ મથકમાં જુદા જુદા દરોડા દરમિયાન રૂ. 58 લાખથી વધુનો દારૂનો નાશ કરાયો

Admin

कड़ाके की ठंड की वजह से काम करने में आ रही है दिक्कतें, लेकिन घर चलाने के लिए काम करना है जरूरी

Admin

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવથી ખેત જણસોની સીધી ખરીદી કરશે

Karnavati 24 News

પોરબંદર જીલ્લાના વિશ્રામ દ્વારકા શીંગડા ગ્રામ પંચાયત ખાતે ગામસભા યોજાય

Admin