Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
શિક્ષણ

ધોરણ 1માં વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક

શિક્ષણ વિભાગની બેઠક આજે મહત્વની ધોરણ 1માં પ્રવેશમાં વયમર્યાદાને નિયત કરવા મામલે મળી છે. આ અંગે મહત્વનો નિર્ણય આજે લેવાઈ શકે છે. જેમાં નવી શિક્ષણ નીતિ મુજબ 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછા 6 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. વર્ગ-1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરના આ નિયમના અમલને લઈને 6 વર્ષની ઉંમરનો નિયમ રાખવો કે બદલવો તે અંગે નિર્ણય લઈ શકાય છે. બે મહિનાની છૂટ આપવી કે કેમ તેને લઈને તેમજ અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે.

શાળાનો સમય મોળો કરવામાં આવે તે માટે સૂચના આપવામાં આવશે ફરજીયાત શાળાના સ્વેટર પહેરવાના મામલે પણ સૂચનો અપાશે. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓને તેમજ તમામ વિભાગોને પણ કેટલીક જરૂરી સૂચના આપી શકાય છે.

રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત સંદર્ભે અપાઈ શકે છે સૂચના
ગઈકાલે રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત બાદ શિક્ષણ વિભાગે રીપોર્ટ માંગ્યો છે. શાળાઓને આ મામલે મહત્વની સૂચના અપાઈ શકે છે. કેમ કે, કેટલીક શાળાઓએ મોડો સમય 1 કલાકનો આ ઠંડી વચ્ચે નથીટ કર્યો. નિશ્ચિત સ્વેટર પહેરવા મુદ્દે પણ સૂચના અપાઈ શકે છે. કેમ કે, શાળાના સ્વેટરથી બાળકો ઠંડીમાં વધુ ધ્રુજે છે. ત્યારે આ તમામ બાબતોનો લઈને યોગ્ય નિર્ણય લઈને જરૂરી સૂચનો આપવામાં આવી શકે છે.

संबंधित पोस्ट

એપોલો ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે આયોજિત ત્રિદિવસીય જિલ્લા કક્ષાના વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડીંડોરના હસ્તે ખુલ્લો મુકાયો

Admin

વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ સ્ટડીઝ દ્વારા સ્નેહલકુમાર પટેલને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી

Karnavati 24 News

देहरादून उत्तराखंड। उत्तराखंड के सभी स्कूल, कॉलेज में होगा एंटी ड्रग्स सेल का गठन, मांगे जा रहे सुझाव।

Admin

સેના વિરુદ્ધ ટિપ્પણી કરવા મામલે JUNની પૂર્વ વિદ્યાર્થીની શેહલા રશીદ સામે ચાલશે કેસ

Admin

फरीदाबाद: आशा कॉन्वेंट स्कूल में साइंस प्रदर्शनी आयोजित, छात्रों ने उत्साह के साथ लिया भाग

Admin

તારીખ લંબાવાઈ, લેટ ફી સાથે GUJCETમાં રજીસ્ટ્રેશન કરી શકે છે વિદ્યાર્થીઓ

Admin
Translate »