Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
social/viral

પાલિકાના સદસ્યોના પ્રયાસોથી યોજના થકી 1.90 કરોડ રૂપિયાની લોન આપી લીંબડીના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા મદદ કરી

કોવિડ-19નો સમય વિત્ય બાદ હવે નાના-મોટા ધંધાઓ, છૂટક વેપારોની ગાડી ધીરે-ધીરે પાટા ઉપર ચડી રહી છે. પરંતુ કોરોના કાળમાં નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને છૂટક ધંધાઓમાં માઠી અસર ભોગવવી પડી હતી.

..COVID-19થી અસરગ્રસ્થ શહેરી શેરી ફેકોવિડ-19નો સમય વિત્ય બાદ હવે નાના-મોટા ધંધાઓ, છૂટક વેપારોની ગાડી ધીરે-ધીરે પાટા ઉપર ચડી રહી છે. પરંતુ કોરોના કાળમાં નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને છૂટક ધંધાઓમાં માઠી અસર ભોગવવી પડી હતી. COVID-19થી અસરગ્રસ્થ શહેરી શેરી ફેરિયાઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરીયાઓને વર્કિંગ કૅપિટલ લોન અપાવવા માટે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, પીએમ સ્વનિધિ શેરી વિક્રેતાઓ માટે વિશેષ માઈક્રો-ક્રેડિટ સુવિધા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી હતી.જેમાં શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનવા માટે 10,000થી 50,000 સુધીની લોન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ યોજનાનો લાભ વધુને વધુ નગરજનોને મળે તે માટે પાલિકા સદસ્ય મહેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરી હતી.રિયાઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરીયાઓને વર્કિંગ કૅપિટલ લોન અપાવવા માટે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, પીએમ સ્વનિધિ શેરી વિક્રેતાઓ માટે વિશેષ માઈક્રો-ક્રેડિટ સુવિધા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેમાં શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનવા માટે 10,000થી 50,000 સુધીની લોન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ યોજનાનો લાભ વધુને વધુ નગરજનોને મળે તે માટે પાલિકા સદસ્ય મહેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરી હતી. પાલિકા કચેરીએ યોજનાનું ફોર્મ ભરી યોજનાનો લાભ છેવાડાના વિસ્તાર સુધી અપાવ્યો હતો. ચિફ ઓફિસર તુષાર ઝાલરિયા, મહેન્દ્રસિંહ ઝાલા સહિત પાલિકાના સદસ્યોના પ્રયાસોથી યોજના થકી 1.90 કરોડ રૂપિયાની લોન આપી લીંબડીના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા મદદ કરી હતી. શહેરમાં ફેરી કરતા શેરી ફેરિયાઓને બેંકના ખાતામાં રકમ જમા કરવામાં આવી છે.

संबंधित पोस्ट

બીલખામાં પ્રસિદ્ધ ચેલૈયા ધામ ખાતે આજથી રામકથા ચરિત માનસ જ્ઞાનયજ્ઞ

Admin

વડોદરા: 4 લોકો લીફ્ટમાં નીચે ઉતરતા હતા, અને અચાનક જ…

Admin

સાઉથ કોરિયન યુવતીએ ભારતીય ગોલ ગપ્પાના મલ્ટી ફળવેરને આપ્યા રેટિંગ : વિડીયો સોશીયલ મીડિયા પર થયો વાયરલ

Admin

મોરબી વોર્ડ નંબર 2 ના દલિત અને મુસ્લિમ યુવાનોએ ધારાસભ્ય નું ફૂલહાર થી કર્યું સ્વાગત

Admin

ડોમેસ્ટિક કંપની મેક્સિમાએ લોન્ચ કરી નવી સ્માર્ટવોચ, કોલિંગ ફીચર નથી પરંતુ ફોન રિસીવ કરી શકશે

Admin

महाराष्ट्र: सुप्रसिद्ध विठ्ठल मंदिर में 1 टन अंगूर से की थी सजावट, लेकिन आधे घंटे में ही सारे अंगूर गायब! चमत्कार या फिर कुछ और?

Admin
Translate »