Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

અરવલ્લીના બાયડ-માલપુરના ધારાસભ્યએ આરોગ્ય કેન્દ્રમાં કોવિડ વિભાગનું નિરીક્ષણ કર્યું; દર્દીઓને ખબર અંતર પૂછ્યા

અરવલ્લીના બાયડ-માલપુરના ધારાસભ્યએ આરોગ્ય કેન્દ્રમાં કોવિડ વિભાગનું નિરીક્ષણ કર્યું; દર્દીઓને ખબર અંતર પૂછ્યા

હાલ કોરોનાની પાંચમી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર એલર્ટ છે ત્યારે અરવલ્લીના બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એમાલપુર આરોગ્ય કેન્દ્રમાં કોવિડ વિભાગનું કર્યું નિરીક્ષણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખબર અંતર પૂછ્યા હતાં.પ્રસૂતા મહિલાઓને બાળ કીટની ભેટ આપી
ચીન સહિત વિશ્વમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે તો પદાધિકારીઓ પણ પ્રજા હિત માટે સતત ચિંતિત જોવા મળી રહ્યા છે. બાયડ – માલપુર વિધાનસભાના પ્રજા સેવક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને આરોગ્ય કેન્દ્રમાં ડોકટર, નર્સ સહિતના સ્ટાફ સાથે મુલાકાત કરી જરૂરી ચર્ચા કરી હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખબર અંતર પૂછ્યા હતા તેમજ પ્રસૂતા મહિલાઓને બાળ કીટની ભેટ આપી હતી. બીજી તરફ કોરોના સંકટમાં તકેદારીના ભાગરૂપે તેમજ માલપુર આરોગ્ય કેન્દ્રમાં કેવી તૈયારીઓ છે. કેવી વ્યવસ્થા છે તે અંગે નિરીક્ષણ કરી ડોકટર સાથે ચર્ચા કરી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

संबंधित पोस्ट

પોરબંદર શહેરના છાંયા બિરલા રોડ નજીક કાર્યરત માય છોટા સ્કુલ-પ્રી સ્કૂલ ખાતે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ

Admin

કોરોના અંગે ગુજરાત સરકારની માર્ગદર્શિકાની જાહેરાત, માસ્ક ફરજિયાત બનાવવા અંગે શું કહ્યું જુઓ. .

Admin

નારોલ વિસ્તાર માં બોગસ ડોક્ટર નું દવાખાનું

Karnavati 24 News

बिहार: जल्द शरू होगी महत्वाकांक्षी एलिवेटेड रोड परियोजना ! बनेगी 600 मीटर लंबी सुरंग

Admin

અમદાવાદ અસારવા-સોલા સિવિલમાં જાણો ઓક્સિજનની શું છે વ્યવસ્થા, બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે મોત થયા હતા

Admin

कड़ाके की ठंड की वजह से काम करने में आ रही है दिक्कतें, लेकिन घर चलाने के लिए काम करना है जरूरी

Admin
Translate »