મોરબી વોર્ડ નંબર 2 ના દલિત અને મુસ્લિમ યુવાનોએ ધારાસભ્ય નું ફૂલહાર થી કર્યું સ્વાગત મોરબી: મોરબી માળિયા મત વિસ્તારના લોકપ્રિય કાંતિલાલ અમૃતિયા તાજેતરમાં વિધાનસભા 2022 માં જંગી લીડ થી વિજય પ્રાપ્ત કરતા શુભેચ્છાઓ નો દોર સતત ચાલી રહ્યો છે ત્યારે સર્વે સમાજમાં બહોળી લોક ચાહના ધરાવતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ને દલિત અને મુસ્લિમ સમાજના યુવાનો ફૂલહાર થી સ્વાગત કરી શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા જેમાં અહેમદ ડી સુમરા તેમજ મહેશભાઈ પરમાર રફિકભાઈ કચ્છી ઇમરાન ભાઈ કચ્છી હરેશભાઈ ચૌહાણ રહીમભાઈ સુમરા ખીમજી ભાઈ ચૌહાણ આરીફ ભાઈ સલોટ મહેશભાઈ સોલંકી અબાસ ભાઈ સુમરા સહિતના યુવાનો એ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની શુભેચ્છા મુલાકાત અંતર્ગત ફૂલહાર થી સ્વાગત કર્યું અભિનંદન શુભેચ્છા પાઠવી હતી જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે . . મહેશભાઈ પરમાર રફિકભાઈ કચ્છી ઇમરાન ભાઈ કચ્છી હરેશભાઈ ચૌહાણ રહીમભાઈ સુમરા ખીમજી ભાઈ ચૌહાણ આરીફ ભાઈ સલોટ મહેશભાઈ સોલંકી અબાસ ભાઈ સુમરા સહિતના યુવાનો એ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની શુભેચ્છા મુલાકાત અંતર્ગત ફૂલહાર થી સ્વાગત કર્યું અભિનંદન શુભેચ્છા પાઠવી હતી જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે
