Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

નાના સુરકાના યુવાનને અધમુવો કરી ૬ શખ્સ ગુપ્ત અપહરણ કર્યું

નાના સુરકાના યુવાનને અધમુવો કરી ૬ શખ્સ ગુપ્ત અપહરણ કર્યું સિહોર તાલુકાના નાના સુરકા ગામના યુવાનને તેના ભત્રીજા અપહરણ કર્યું હતું. બાદમાં અપહરકર્તાઓએ યુવાનને ઘાંઘળી-ચોગઠ સાથે એકાદ માસ પૂર્વે બાઈક અથડાવવા જેવી નજીવી બાબતનો ખાર વચ્ચે અવાવરૂ જગ્યામાં ફેંકી દઈ મારી નાંખવાની ધમકી આપી હતી. ધોકા અને પાઈપના ઘા ઝીંકી બાઈકમાં અપહરણ કરી લઈ જઈ ઘાંઘળી-ચોગઠ વચ્ચે અવાવરૂ રસ્તામાં ફેંકી દીધો બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દેવરાજભાઈ રાઠોડ, વિજય ઉર્ફે અક્ષય  ધમકી આપી તમામ શખ્સ નાસી ગયા સિહોરના નાના સુરકા ગામે પ્લોટ હરજીભાઈ રાઠોડ (રહે, બન્ને નાના હતા. જે બનાવ અંગે હરેશભાઈના વિસ્તારમાં રહેતા હરેશભાઈ ભુપતભાઈ સુરકા) અને ચાર અજાણ્યા શખ્સોએ આવી પરિવારજનોને જાણ થતાં તેઓએ સ્થળ રાઠોડ (ઉ.વ.૩૮)ના ભત્રીજા ભાવેશભાઈ નીચે ઉતરી ગાળો દઈ લાકડાનો ધોકો પર દોડી જઈ ઈજાગ્રસ્તને ૧૦૮ માફરતે સુરેશભાઈ રાઠોડને એકાદ માસ પહેલા તે અને લોખંડનો પાઈપ કાઢતા હરેશભાઈ પ્રથમ સિહોર અને ત્યારબાદ ભાવનગર જ ગામે રહેતો મહેશ દેવરાજભાઈ રાઠોડ અને અજયભાઈ બન્ને જીવ બચાવવા સરકારી હોસ્પિટલ ખસેડ્યાં હતા. અહીં નામના શખ્સ સાથે બાઈક અથડાવવા ભાગ્યા હતા. જેથી તમામ શખ્સોએ પાછળ ડોક્ટરે માર મારવાના કારણે મુંઢ ઈજા થઈ બાબતે બોલાચાલી થઈ હતી. તે બાબતની દોડી હરેશભાઈને પકડી લઈ ધોકા- હોવાનું જણાવ્યું હતું. ઘટના અંગે દાઝ રાખી ગઈકાલે રાત્રિના સમયે પાઈપથી આડેધડ માર મારી અધમુવા કરી હરેશભાઈ રાઠોડેસોનગઢ પોલીસ મથકમાં હરેશભાઈ અને તેમનો મિત્ર અજયભાઈ દીધા હતા. બાદમાં શખ્સોએ તેઓને મહેશ રાઠોડ, વિજય ઉર્ફે અક્ષય રાઠોડ જીણાભાઈ રાઠોડ ગામમાં પાલડી રોડ પર ટીંગાટોળી કરી બાઈકમાં બેસાડી પાલડી અને ચાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ ભગવાનભાઈ પટેલની વાડીમાં આવેલ ગામ થઈ નવાગામ ત્યાંથી મગલાણા થઈ નોંધાવતા પોલીસે આઈપીસી ૧૪૩, સંઘ જોવા માટે ચાલતા જઈ રહ્યા હતા. આ ઘાંઘળી-ચોગઠ રોડ પર અવાવરૂ કાચા ૧૪૭, ૧૪૮, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ સમયે પ્રભાતનગર, બાવાજીની વાડી પાસે રસ્તા પરની પડતર જમીન ઉપર કેડામાં (૨), ૩૪ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ પહોંચતા ત્રણ બાઈક લઈ મહેશ ઉતારી ફેંકી દઈ જાનથી મારી નાંખવાની ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

રખિયાલ લૂંટનો ભેદ ઉકેલાયો; ગુનાહિત ઈતિહાસ ધરાવતા 2 લોકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ યોજાયો

Gujarat Desk

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરીવાર ભીષણ આગ લાગવાની ઘટના

Gujarat Desk

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી

Gujarat Desk

જામનગરમાં યુવાન પર 4 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો, CCTVમાં સામે આવી ઘટના

Gujarat Desk

ઇટલીમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓ બની વિજેતા

Gujarat Desk
Translate »