Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જુનાગઢ જિલ્લામાં 4175 પોલિંગ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મતદાન

જુનાગઢ જિલ્લાની વિધાનસભા ચૂંટણીમાં રોકાયેલા પોલિંગ અને પોલીસ સ્ટાફનું અગાઉ મતદાન થયું હતું તેમાં જે બાકી રહ્યા હતા તેવા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ ફેસીલીટી સેન્ટર દ્વારા મતદાન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 1 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ ઈવીએમ માં મત આપ્યા હતા. તો કર્મચારીઓ એ પોસ્ટલ બેલેટ અને ફેસેલીટી સેન્ટર પર મત આપ્યા હતા. માણાવદરમાં 15 સર્વિસ, 737 ફેસીલીટી સેન્ટર અને 250 પોસ્ટર દ્વારા મળી કુલ 1002, જૂનાગઢમાં 758 ફેસીલીટી પર અને આઠ પોસ્ટ દ્વારા, વિસાવદરમાં એક સર્વિસ વોટર, 495 કર્મીઓ એ ફેસીલીટી સેન્ટર અને 205 કર્મીઓ એ પોસ્ટર દ્વારા કેશોદમાં 25 સર્વિસ વોટર 883 કર્મીઓ એ ફેસીલીટી સેન્ટર પર અને 673 કર્મીઓ પોસ્ટ દ્વારા જ્યારે માંગરોળમાં 11 સર્વિસ મોટર 469 કર્મીઓ એ ફેસીલીટી સેન્ટર ખાતે અને 142 કર્મીઓ એ પોસ્ટ દ્વારા મત મોકલ્યા હતા આમ જિલ્લામાં કુલ 4175 કર્મચારીઓ એ મત આપ્યા હતા હજુ આગામી 8 ડિસેમ્બરના ગણતરી સુધીમાં પોસ્ટ દ્વારા મત આવતા રહે તેવું અનુમાન છે

संबंधित पोस्ट

સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા તડામાર તૈયારી

Gujarat Desk

કોઈપણ વ્યક્તિએ ગોંડલની બેઠક માટે વિચારવાનું નથી, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે: ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા

Gujarat Desk

અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા

Gujarat Desk

સાવરકુંડલામાં રાજ દરબાર ગઢ ખંડેર બન્યો ,ઈમલો હટાવી રીનોવેશન કરવાની માંગણી ઉઠી

Admin

આજે ૦૭ માર્ચ એટલે જન ઔષધિ દિવસ

Gujarat Desk

સુરતમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું કારખાનું ઝડપાયું , LCB ની ટીમે બે લોકોની અટકાયત કરી

Gujarat Desk
Translate »