Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સુરતમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું કારખાનું ઝડપાયું , LCB ની ટીમે બે લોકોની અટકાયત કરી



(જી.એન.એસ)તા 6

સુરત 

ગુજરાતના સુરતમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નો જથ્થો ધરાવતું કારખાનું ઝડપાયું છે.આ કારખાનું સુરતના પાંડેસરાના મારૂતિનગર વિસ્તારમાં આવેલુ છે.બાતમી ના આધારે LCB(Local Crime Branch)  ની ટીમે કારખાનામાં દરોડા પાડી બે લોકોની અટકાયત કરી છે અને લાખોનો ચાઈનીઝ દોરી નો માલ જપ્ત કર્યો છે. .ભારત માં ચાઈનીજ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અવાર નવાર તેનું વેચાણ થતું જોવા મળે છે. હાલ માં આ કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે. અને આ ધંધા માં કેટલા લોકો જોડાયેલા છે અને બીજી કેટલી જગ્યા એ આ પ્રકાર ના કારખાના અથવા ચાઇનીઝ દોરી નું વેચાણ તથા આની બનાવટ કરવામાં માં આવે છે તે માટે તપાસ ચાલુ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

હિટવેવથી બચવા, સાવચેતી રાખવા જી. એન. એસ નેશનલ ન્યૂઝ એજન્સી તરફથી જાહેર અપીલ

Gujarat Desk

UPSCની પેટર્નથી GPSCની પરીક્ષા લેવાશે, 20 એપ્રિલે નવા નિયમ સાથે પ્રીલિમ્સ લેવાશે

Gujarat Desk

ટૂંકા ગાળાના રોકાણકારોને રાહત : મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ ફી ઘટી…!!

Gujarat Desk

માંગરોળ તાલુકાના માનખેત્રા થી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હતો

Admin

દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી લેટરકાંડના ફરિયાદીનો નાર્કોટેસ્ટ કરાવવાની માગ કરી

Gujarat Desk

અમદાવાદ: બેવડી ઋતુના લીધે વાયરલ ઇન્ફેક્શનમાં ધરખમ વધારો! રાજ્યમાં કોરોનાના કેસ પણ 100ને પાર, જાણો ડોક્ટર્સે શું આપી સલાહ?

Karnavati 24 News
Translate »