Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગારીયાધાર કોંગ્રેસ પક્ષ દ્વારા ગારીયાધાર ના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજાઇ

હાલ પ્રચાર પ્રચાર શાંત થઈ રહ્યા છે ત્યારે પ્રચાર પ્રસારના છેલ્લા દિવસે ગારીયાધાર કોંગ્રેસ પાર્ટી દ્વારા પગપાળા યાત્રા કરવામાં આવી હતી તેમાં ગારીયાધાર કોંગ્રેસ દ્વારા ગારીયાધાર ના વિવિધ વિસ્તારોમાં જઈને વેપારીઓને મળવામાં આવ્યું હતું વેપારીઓને મળીને કોંગ્રેસ પક્ષને આ વખતે જે તપાવવા માટે કહ્યું હતું આમ ગારીયાધાર કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર એવા દિવ્યેશભાઈ ચાવડાને જીત આપવા માટે અને ગારીયાધાર તાલુકાના કોંગ્રેસ શાસનમાં લાવવા માટે કયું હતું આમ ગારીયાધાર કોંગ્રેસ દ્વારા ગારીયાધારના વિવિધ વિસ્તારોમાં જઈને કોંગ્રેસ પક્ષનું ફરીવાર શાસન આવે તે માટે લોકો સમક્ષ પહોચ્યા હતા આમ ગારીયાધાર કોંગ્રેસના વિવિધ સભ્યો ગારીયાધાર તાલુકાના વિવિધ રસ્તા ઉપર જઈને વ્યાપારીઓને કોંગ્રેસ પક્ષને મત આપવા માટે કહ્યું હતું . આમ ગારીયાધાર તાલુકામાં ગારીયાધાર કોંગ્રેસ વિસ્તારોમાં ગારીયાધાર ના ઉમેદવારી એવા દિવ્યેશભાઈ ચાવડા બોર્ડ બહુમતીથી વિજય બને તે માટે દરેક વ્યાપારી મને ત્યાં જઈને હાથ મિલાવીને કોંગ્રેસને મત આપવા કહ્યું હતું આમ કોંગ્રેસ પક્ષના કેટલાક સભ્યો દ્વારા ગારીયાધાર ના વિવિધ વિસ્તારોમાં જઈને વ્યાપારીઓને જીત માટે વિનંતી કરી હતી . . .

संबंधित पोस्ट

મોરબી બેઠક પરથી ભાજપના કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકોની વિશાલ રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

માનહાનિ કેસમાં ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દેવામાં આવી

Admin

अगस्त से होने वाली बार की परीक्षाएं स्थगित, वकीलों को आर्थिक मदद के लिए दाखिल होगी याचिका

Admin

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : ભાવનગરમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ

Admin
Translate »