Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મોરબી બેઠક પરથી ભાજપના કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકોની વિશાલ રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

મોરબી બેઠક પરથી ભાજપના કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકોની વિશાલ રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

મોરબી-માળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે કાન્તિલાલ અમૃતિયાનું નામ જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને આજે કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકો સાથે વિશાલ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું

મોરબી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાન્તિલાલ અમૃતિયાએ આજે વિશાલ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જે પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, લાખાભાઈ જારીયા અને દશુભા ઝાલા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું મોરબીના ઉમા ટાઉનશીપ ખાતેથી મૌન રેલી સ્વરૂપે નીકળી તાલુકા સેવા સદન સુધી પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું મોરબી-માળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે કાન્તિલાલ અમૃતિયાનું નામ જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને આજે કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકો સાથે વિશાલ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું

મોરબી-માળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે કાન્તિલાલ અમૃતિયાનું નામ જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને આજે કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકો સાથે વિશાલ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું

संबंधित पोस्ट

૨૦૨૨ વિધાનસભા નું ઈલેકશન : ખભે થી ખભો મિલાવીને સંગઠન મજબૂતાઈ સાથે તૈયારી કરશે

Karnavati 24 News

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નાં આગમન ને લઇને બેઠક યોજાઈ

Karnavati 24 News

તેજ પ્રતાપે તેજસ્વીને ઝડપી ચાલ બતાવી : તેજસ્વીને RJDમાં નીતિગત નિર્ણયનો અધિકાર મળ્યો, અહીં તેજ પ્રતાપે પોતાના સંગઠનનું નામ બદલી નાખ્યું

Karnavati 24 News

ટ્રાઇબલ તાલુકામાં ગણના થતી એવા ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Karnavati 24 News

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી આ દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે માંગ કરી

Karnavati 24 News

 ખેડા જિલ્લામાં નવ મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાપર્ણ કરતા સાંસદ જુગલજી ઠાકોર

Karnavati 24 News
Translate »