Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન યોજાયું . .

આ સ્નેહ મિલન માં 300 થી પણ વધુ સભ્યો કપલમાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્ર્મ ની શરુઆત પ્રમુખ શ્રી કિરીભાઇ કે શાહ ના સ્વાગત પ્રવચન કરી એસોસિયેશન ની પ્રવૃતિ થી વાકેફ કર્યા હતા. ત્યારબાદ મંડળી ના ચેરમેન શ્રી પંકજભાઈ બી બુટાલાએ મંડળીની પ્રવૃત્તિ અને યોજના ની ખૂબ સુંદર માહિતી આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ આદરણીય વડીલ શ્રી ઇસ્માઇલભાઇ જી દાદુ એ આશિર્વચન આપ્યા હતાં. આ પ્રસંગે સલાહકાર બોર્ડ ના સભ્ય શ્રી સુરેશભાઈ કે શાહ. મયુરભાઈ બૂટાલાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સલાહકાર શ્રી નવીનભાઈ વી શાહ, વિનોદભાઈ કે શાહ. રઝાકભાઈ જી મેમન ખાસ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત એસોસિયેશન ના ઉપપ્રમુખ રમણભાઈ જે પ્રજાપતી, નરેન્દ્રભાઇ એચ શાહ, માનદમંત્રી મુકુન્દ એસ શાહ, સહમંત્રી મનીષ કે ભાવસાર, ખજાનચી જયેશભાઇ ગાંધી ઉપરાંત એસોસિયેશન ના 300 થી વધુ સભ્યો કપલ માં હાજર રહયા હતા. કાર્યક્રમ માં શરૂઆત માં વેલકમ ડ્રીંક બાદ અંતે ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન મંત્રી શ્રી મુકુન્દ એસ શાહે કર્યું હતું. કાર્યક્ર્મ માં આગામી વિધાનસભા ની ચુંટણી માં અચૂક મતદાન કરવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

આપણી સંવેદનાઓને ભયંકર લૂણો લાગ્યો છે !

Karnavati 24 News

આમ આદમી પાર્ટીની માંગ છે કે આ ઘટના માટે જવાબદાર લોકો અને સંચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

Karnavati 24 News

ગરવા ગિરનારની ગોદમાં આવેલ ગુપ્ત સીડી એ આવેલ જટાશંકર મહાદેવ ખાતે સ્વતંત્ર પર્વની કરવામાં આવી ઉજવણી

Karnavati 24 News

सेहत के लिए वरदान रूप है गाजर का जूस, सेवन करने से मिलेंगे बहुत से लाभ

Karnavati 24 News

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

लेन-देन के विवाद में गंगा में डुबोकर दोस्त की हत्या : चारों आरोपी गिरफ्तार

Karnavati 24 News
Translate »