પાટણ શ્રી બી . ડી . એસ . વિધાલય ઝોનકક્ષાના કલાઉત્સવમાં શાળાના વિધાર્થીઓ વિજેતા થયા ભારત સરકાર ના એન સી ઈ આર ટી ન્યુ દિલ્લી દ્રારા પ્રેરિત ગુજરાત સરકાર ના જી સી ઈ આર ટી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાટણ આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત ની આઝાદી માં જીવ નાં બલિદાન આપનાર તેજસ્વી પુરુષો ને યાદ કરવા નો અવસર કલા ઉત્સવ નું આયોજન કરવા માં આવ્યું તેમાં કંઠય સંગીત , વાદ્ય વિભાગ , ડાન્સ વિભાગ , એક પાત્રીય અભિનય , 2D 3D ચિત્ર , રમકડાંસ્પર્ધા , ચિત્ર સ્પર્ધા , ગાયન સ્પર્ધા યોજાઇ હતી તેમાં પરંપરા ડાન્સ અને વાદ્ય વિભાગ શ્રી બી ડી સાર્વજનિક વિધાલય ના વિધાર્થીઓ જિલ્લા કક્ષા વિજેતા નો આજે પ્રદેશ કક્ષા સ્પર્ધા થઇ તેમાં ભીલ દર્શક અમરતભાઈ સ્પર્ધા માં વિજેતા થયેલ અને તે હવે પાટણ જિલ્લા નું રાજ્ય માં પ્રતિનિધિ કરશે આ તકે આયોજન વિભાગ તરફ થી ઇનામ તેમજ શિલ્ડ પ્રમાણપત્ર અર્પણ કરેલ ડો બી . આર દેસાઈ અભિનંદન પાઠવ્યા હતા તેમને તૈયાર કરનાર શિક્ષક ઓધારભાઈ દેસાઈ , કમલાબેન દેસાઈને પણ અભિનંદન પાઠવ્યા હતા
