Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

૨૦૨૨ વિધાનસભા નું ઈલેકશન : ખભે થી ખભો મિલાવીને સંગઠન મજબૂતાઈ સાથે તૈયારી કરશે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)

પ્રેસ રિલીઝ

તારીખ ૨૦/૦૬/૨૦૨૨
રાષ્ટ્રવાદી યુથ કોંગ્રેસ સમિતિ સરર્ક્યુંલર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ ગુજરાત પ્રદેશ પ્રભારી માનનીય શ્રી પ્રફુલ ભાઈ પટેલજી તેમજ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શ્રી ધીરજ શર્માજી ની સૂચના અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જયંત પટેલજી (બોસ્કી) ના આદેશ થી ગુજરાત રાજ્ય માં ૨૦૨૨ વિધાનસભા નું ઈલેકશન આગામી દિવસોમાં આવતું હોવાથી તૈયારી નાં ભાગ રૂપે યુવા સંગઠન ની જવાબદારી ને ઘ્યાન માં લઈ ને રાષ્ટ્રવાદી યુથ ની પૂર્વ સમિતિ ને તારીખ ૨૦-૦૬-૨૦૨૨ ના રોજ થી વિખેરી નાખવામાં આવે છે, તમામ નવા પ્રદેશ, જીલ્લા, શહેર નાં હોદ્દેદારો ની નિમણુક આવનારા થોડા સમય માં રાષ્ટ્રવાદી યુથ ની નવી સમિતિ બનાવી ને જાહેર કરવામાં આવશે , રાષ્ટ્રવાદી યુથ કૉંગ્રેસ નાં નવાં ચહેરાઓ સાથે ખભે થી ખભો મિલાવીને સંગઠન મજબૂતાઈ સાથે તૈયારી કરશે.

જય રાષ્ટ્રવાદ…જય ભારત…

જીગ્નેશ જોષી
ગુજરાત પ્રદેશ યુવા અઘ્યક્ષ

संबंधित पोस्ट

 ગલોલીવાસણાના કોકિલાબેન ઠાકોર હરિફથી 73 મત વધુ મેળવી વિજેતા

Karnavati 24 News

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા

Karnavati 24 News

બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, વીરેન્દ્ર સચદેવા કાર્યકારી અધ્યક્ષ

Admin

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

“રાહુલ ગાંધીના શબ્દોથી દેશનું માથું શરમથી ઝુકી ગયું”: CM શિવરાજ

Karnavati 24 News

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News
Translate »