Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ જીલ્લાના રાધનપુરના મર્ડરના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી પેરોલ ફલો સ્કવોડ – પાટણ

પાટણ જીલ્લાના રાધનપુરના મર્ડરના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી પેરોલ ફલો સ્કવોડ – પાટણ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેંજ ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક શ્રી વિજયકુમાર પટેલ પાટણનાની સુચના તથા પાટણ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ , એસ , ગઢવી સાહેબ નાઓના સિધા માર્ગદર્શન હેઠળ અને મેં.પોલીસ મહાનિર્દેશક સા શ્રી સી.આઈ.ડી ક્રાઈમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓની કચેરીના પત્ર ક્રમાક – સી.આઈ.સેલ / ડ્રાઈવ / ૧૦૦૫/૨૦૨૨ તા .૧૦ / ૧૦ / ૨૦૨૨ અન્વયે ટુંક સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી -૨૦૨૨ અન્વયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તેમજ અનીચ્છનીય બનાવ બનતા અટકે તે સારૂ તા .૧૦ / ૧૦ / ૨૦૨૨ થી તા .૩૦ / ૧૦ / ૨૦૨૨ સુધી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જેથી સદર ડ્રાઈવ દરમ્યાન નાસતા – ફરતા આરોપીઓને વધુમાં વધુ સંખ્યામાં પકડી પાડવા સારૂ આપેલ સુચના આધારે આજ રોજ પેરોલ ફર્લો સ્ક્વોડ પાટણ ના માણસો સાથે હારીજ પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે રાધનપુર પો.સ્ટે ગુ.ર.નં .૧૧૨૧૭૦૨૭૨૦૦૫૦૪ / ૨૦૨૦ ઈ.પી.કો કલમ , ૩૪,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૨,૩૦૭ , ૩૨૬,૩૨૫ , ૩૨૪,૫૦૪,૨૯૪ ( ખ ) , ૫૦૬ ( ૨ ) તથા જી.પી.એક્ટ કલમ .૧૩૫ વિ.મુજબના કામે નાસતા ફરતા આરોપી ( ૧ ) રબારી સામાભાઈ કરશનભાઈ તથા ( ૨ ) રબારી ભરતભાઈ સામાભાઈ બન્ને રહે.બંધવડ તા.રાધનપુર જી.પાટણવાળાઓ સરેલ મુકામે હોવાની બાતમી આધારે ઉપરોક્ત આરોપીઓને સરેલમુકામેથી પકડી પાડી સી.આર.પી.સી.કલમ .૪૧ ( ૧ ) આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સદરી બન્ને આરોપીઓને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે . પકડી પાડેલ નાસતા – ફરતા આરોપીનુ નામ – સરનામુઃ ( ૧ ) સામાભાઈ કરશનભાઈ સગરામભાઈ રબારી ( ૨ ) પ્રભાતભાઈ ઉર્ફે ભરતભાઈ સામાભાઈ રબારી બન્ને રહે.બંધવડ , રબારીવાસ તા.રાધનપુર જી.પાટણ

संबंधित पोस्ट

कपूरथला से नशे की हलात में वायरल लड़की की वीडियो ने कपूरथला पुलिस प्रशासन उठे सवाल

Admin

ખોવાયેલો મોબાઈલ પરત કરવા એક હજારની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલ ઝડપાઈ

Gujarat Desk

ગાંધીનગર  જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સેક્ટર -૧૧ રામકથા મેદાન ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થશે

Gujarat Desk

જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે ગાંધીનગરમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કાર્યક્રમની શરુઆત

Gujarat Desk

ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા

Gujarat Desk

વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨ હજારથી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk
Translate »