Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

પ્રાંતિજ ના નનાનપુર ખાતે જમીન ખેડવા ને લઈ ને ફાયરીંગ કરી મહિલાને બચકુ ભર્યુ

    પ્રાંતિજ ના નનાનપુર ખાતે રહેતા અંકિતાબેન પટેલ તેવોના પરિવાર સાથે ધરે હતા તે દરમ્યાન રણજીતસિંહ નારસિંહ સોલંકી રહે હિંમતનગર ખેડ તસીયા રોડ તથા તેમનો ભાગીયો તથા બીજા બે માણસો ચારેય જણા બે ટ્રકેટર લઈ ને આવી ખેતરમા બનાવેલ પથ્થર ની દિવાલ તોડી બાજુના ખેતરમા ખેડવા માટે ગયા હતા ત્યારે જે ખેતર મા ખેડતા હતા તે ખેતર નો કેસ કોર્ટ મા ચાલે છે જેથી અંકિતાબેન ત્યા જઈ ને તેવુ કહેતા રણજીતસિંહ સોલંકી એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને બિભત્સ ગાળો બોલવા લાગતા અંકિતાબેને ગાળો બોલવાની ના પાડતા અંકિતાબેન ને એકદમ બાથમા પકડી લઇ ડાબા હાથે તેમના મોઢાથી બચકુ ભરેલ અને અંકિતાબેન ને ધકકો મારી નીચે પાડી દીધેલ અને રણજીતસિંહ મહિલા ઉપર બેસી ગયેલ જેથી મહિલાએ બુમાબુમ કરતા સસરા નટવરભાઇ સાંકાભાઇ પટેલ તથા અંકિતાબેન ના પતિ ભાવેશ કુમાર દોડી આવ્યા હતા ત્યારે ભાવેશ ભાઇ પત્ની ને છોડાવા જતા ટ્રેકટર નો ચાલક એકદમ ગાળો બોલતો બોલતો ટ્રકેટર માંથી નીચે ઉતરી લાકડાનો ધોકો લઈ આવી ભાવેશ ને પાછળ ની પીઠે મારેલ અને કહેતો હતો કે હુ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન નો પી.એસસાઇ છુ તમો અથી જતા રહો તો ઝગડામા અંકિતાબેન ના સસરા નટવરભાઇ વચ્ચો પડતા રણજીતસિંહ એ તેવોને ધકકો મારી નીચે પાડી દીધા હતા અને કહ્યુ કે લુખ્ખા જતો રહે નહીતો મારી નાખીશ તો અંકિતાબેન નો પુત્ર દાદાના મોબાઇલ વિડીયો ઉતારતો હતો તો તેની પાસેથી ફોન લઈ તેને પણ ધકકો મારી નીચે પાડી દીધેલ બુમાબુમ થતા ગામમાથી જેઠાણી રોશની બેન દોડી આવ્યા હતા અને તેમણે પણ રણજીતસિંહ સામે લેન્ડ ગ્રેબીંગ ની અરજી કરેલ છે અને રણજીતસિંહ ને કહ્યુ કેમ ઝગડો કરો છો તેમ કહેતા રણજીતસિંહ દ્રારા તેવોને પણ ગાળોબોલી તેમની પાસે રહેલ રિવોલ્વર કાઢી ડરાવી કહેવા લાગ્યો કે તમોને જાનથી મારી નાખવા છે તેમ કહી રિવોલ્વર સામે રાખી ફાયરીંગ કર્યુ હતુ પરતુ બચી ગયા હતા અને ખેતરમા ટ્રકેટર મુકીને જતા-જતા કહેતા હતા કે એકલદોકલ મળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી જતા રહ્યા હતા જેથી અંકિતાબેન પટેલ દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન રણજીતસિંહ નારસિંહ સોલંકી , રણજીતસિંહ નારસિંહ સોલંકી નો ભાગીયો  , બે અજાણ્યા ઈસમો  સહિત ચાર વિરૂધ્ધ ગુનો નોધાવતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૦૭, ૩૨૩ , ૩૫૪ , ૨૯૪ (b) ૪૨૭  હથિયાર ધારો-૩૦ , જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ હાથધરી હતી

संबंधित पोस्ट

 કચ્છમાં અપમૃત્યુના વધુ બે બનાવોથી અરેરાટી

Karnavati 24 News

 જૂનાગઢના ટ્રાફિકથી ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ચોરવાડના યુવાનની હત્યા

Karnavati 24 News

ફટાકડા ભરેલ કન્ટેઇનરમાં આગ લાગી હોવાનું સમજી ગભરાયેલા લોકોએ બિયર સમજી હેન્ડ વૉશ-પરફ્યુમની લૂંટ ચલાવી

જુનાગઢ માંથી લાખો નું ઉઠમણું કરનાર દંપતી સામે વધુ 15 ફરિયાદો મળી

જુનાગઢ થી 15.18 લાખનો અનાજ નો જથ્થો ભરીને નીકળેલ ટ્રક લઈ ચાલક ફરાર

Admin

લીંબડી સર્કિટ હાઉસ પાસે કાર પલ્ટી મારી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું

Karnavati 24 News
Translate »