કર્ણાવતી 24 ન્યૂઝ ના પ્રત્રકાર પ્રકાશભાઈ.
તેનું વિડિયો સુટિંગ લેનાર. કર્ણાવતી 24 ન્યૂઝ ના પત્રકાર પ્રકાશભાઈ. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વલારડી ગામે તા.27/8/22. ના રોજ સમસ્ત વઘાસિયા પરિવાર ના સુરાપુરા શ્રી પાતા દાદા ના સાનિધ્યમાં ભાદરવી અમાષ ના રોજ દિવ્યધામ મંદિર વેલારડી ના આયોજકો રાજુભાઈ વઘાસીયા દિનેશ ભાઈ વઘાસીયા હરેશ ભાઈ વઘાસીયા મહેશ ભાઈ વઘાસીયા ની હાજરી માં સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો હતો. તેમાં પાચ હજાર લોકો એ પ્રસાદ લીધો હતો. તેનું વિડિયો સુટિંગ લેનાર કર્ણાવતી 24 ન્યૂઝ ના પ્રત્રકાર પ્રકાશભાઈ વઘાસિયા.નો અહેવાલ.

previous post