Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

વકીલ મેહુલ બોઘર ઉપર Live હુમલાનો વિડીઓ…

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતના જાણીતાં વકીલ મેહુલ બોઘરા જે પોલીસ અને TRB ની કામગીરી ઉપર સવાલો ઉભા કરતાં વિડીઓ અપલોડ કરતાં હોવાથી વકીલ ઉપર જીવલેણ હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી…

વકીલ મેહુલ બોઘરા માથા ના ભાગે લોહી લુહાણ થયા ના દ્રશ્યો સામે આવ્યા છે…

संबंधित पोस्ट

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ!

Karnavati 24 News

દામનગર પો.સ્ટે.. ના ટાઉન વિસ્તારમાં આવેલ ખોડીયારનગરમાં ખુલ્લી જગ્યામાં પૈસા તથા પાના વડે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ ઇસમો ને રોકડ રૂ-૧૦,૧૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની ટીમ

Karnavati 24 News

જનેતાએ ઠંડા કલેજે નવજાત શિશુને રસ્તે રઝળતું મૂક્યું: RMCના ડેલમાંથી નવજાત શિશુનું મૃત ભ્રુણ મળી આવ્યું

Karnavati 24 News

ઇડરમાં 177 ટ્રેક્ટર પર 8.20 કરોડની લોન લેવાના કૌભાંડના પાંચ માંથી ત્રણ આરોપી ઝડપાયા, ત્રણેય આરોપીને સબજેલમાં મોકલાયા

Admin

દાહોદ એલસીબી પોલીસે પરથમપુર ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 384 કિંમત 39,792 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી મકાન માલિક સામે ગુનો દાખલ કર્યો

ફિરોઝાબાદઃ કાકીએ ભત્રીજા સાથે દુષ્કર્મ કર્યુંઃ ભત્રીજાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી

Karnavati 24 News