પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે વંદે ગુજરાત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ શકતા ભાઈ ચૌધરી સાંતલપુર તાલુકા ના ભાજપના મહામંત્રી લક્ષ્મણ ભાઈ ચૌધરી ચમનજી ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ ચૌધરી પાટણ જિલ્લા કિસાન મોરચાના ભાજપ ના મહામંત્રી ભીખુભા સોઢા તથા સાંતલપુર તાલુકા પંચાયત કર્મચારી ઓ સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી વિજય સિંહ પરમાર તથા અન્ય ખાતો માંથી ઉપસ્થિત જેવા કે ખેતીવાડી વિભાગ આરોગ્ય વિભાગ બાલમંદિર ની તમામ બહેનો પૂર્વ સરપંચ રમેશભાઈ ચૌધરી તલાટી જીતેન્દ્રભાઇ દવે વહીવટદાર સમદર ખાન બલોચ તથા મહિલા પ્રમુખ અલકાબેન પ્રજાપતી તથા પ્રાથમિક શાળા કોલીવાડા ના વિદ્યાર્થીઓ શિક્ષક ગણ તથા ઉચ્ચ માધ્યમિક શાળા કોલીવાડા ના શિક્ષણ વિદ્યાર્થીઓ તથા ગામ માંથી પધારેલ તમામ ગ્રામજનો હાજર રહ્યા હતા પદાધિકારીઓ દ્વારા ભાજપ શાસનમાં કયા કયા કામો કરવામાં આવ્યા તથા કયા કયા લાભો આપવામાં આવે છે તેની ગ્રામજનોને તમામ માહિતી આપવામાં આવી પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે વંદે ગુજરાત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
