Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમદાવાદ બાવળા ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા

અમદાવાદ જિલ્લાના બાવળા અટલ હોલ ખાતે બાવળા શહેર અને તાલુકા ની મીટીંગ અમદાવાદ જિલ્લા મહામંત્રી શ્રી નવદીપસિંહ ડોડિયા અને ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા ના અધ્યસ્થાને યોજાઈ એમાં કાર્યકર્તાઓ અને હોદેદારો ને સદસ્યતા અભિયાન અને આગામી કાર્યક્રમો વિશે માહિતી આપવા મા આવી વિગતે આગામી કાર્યક્રમોને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી દ્વારા આગામી કાર્યક્રમો વિશે ચર્ચાઓ કરવામાં આવી તેને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી કાર્યક્રમો વિશે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ને નવલદીપસિંહ ડોડીયા ની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ને ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ ડોડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા અટલ વાલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી કાર્યક્રમો વિશે ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી ને નવલદીપસિંહ ડોડીયા દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું

संबंधित पोस्ट

હાર્દિક પટેલ 2 જૂને BJPમાં જોડાશે: CM આપશે સભ્યપદ; રાહુલ પર આરોપ લગાવીને કોંગ્રેસ છોડી, પ્રદેશ અધ્યક્ષ કાર્યકારી હતા

Karnavati 24 News

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ છેલ્લા 1 વર્ષથી બંધ જોવા મળી

સીએમ ગેહલોતના ભાઈ પર બે વર્ષમાં બીજો દરોડોઃ અગ્રસેન ગેહલોત પર સીબીઆઈના દરોડા, 2020માં EDએ પણ કાર્યવાહી કરી

Karnavati 24 News

અમદાવાદમાં સેન્સ પ્રક્રીયામાં આજે ઘાટલોડિયા બેઠક પરથી માત્ર એક જ નામ ભૂપેન્દ્ર પટેલનું સામે આવ્યું

Admin

 કપટનીતિની ગંદકીથી ખડબદતા રાજકીય પક્ષના રાજકારણીઓ ગ્રામ પંચાયતને કેમ રાજકીય રંગે રંગે છે????

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ખાતે શપથ લેતા 85 માણાવદર મેંદરડા બેઠકના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી

Admin
Translate »