Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં મહેતા ફ્યુલ કેર દ્વારા રિલાયન્સ JIO BP પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છે

વડોદરા શહેરમાં ફ્યુઅલ સર્વિસ આપતા મહેતા ફ્યુલ કેર દ્વારા વધુ એક નવું સોપાન સર કરવામાં આવ્યું છે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રિલાયન્સ જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર 30 મીટર રોડ પર આ નવીન પેટ્રોલ પંપ નુ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના પૌત્રી ભીમદ્રા ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું આ વિસ્તારના નાગરિકોને શુદ્ધ અને યોગ્ય પેટ્રોલ ડીઝલ મળે તે માટે જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છેવડોદરા શહેરમાં ફ્યુઅલ સર્વિસ આપતા મહેતા ફ્યુલ કેર દ્વારા વધુ એક નવું સોપાન સર કરવામાં આવ્યું છે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રિલાયન્સ જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર 30 મીટર રોડ પર આ નવીન પેટ્રોલ પંપ નુ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના પૌત્રી ભીમદ્રા ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું આ વિસ્તારના નાગરિકોને શુદ્ધ અને યોગ્ય પેટ્રોલ ડીઝલ મળે તે માટે જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છેવડોદરા શહેરમાં ફ્યુઅલ સર્વિસ આપતા મહેતા ફ્યુલ કેર દ્વારા વધુ એક નવું સોપાન સર કરવામાં આવ્યું છે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રિલાયન્સ જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર 30 મીટર રોડ પર આ નવીન પેટ્રોલ પંપ નુ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના પૌત્રી ભીમદ્રા ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું આ વિસ્તારના નાગરિકોને શુદ્ધ અને યોગ્ય પેટ્રોલ ડીઝલ મળે તે માટે જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છે

संबंधित पोस्ट

તાપી જિલ્લાને ૪૯ ઇ-વ્હીકલની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

ડાકોરમાં જુગાર રમતા 13 શખ્સોની સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) પોલીસે ઝડપી પાડ્યા

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ

Gujarat Desk

સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલકે સ્કૂલવાનને ટક્કર મારતા 10 બાળકો ઈજાગ્રસ્ત

Gujarat Desk

પાટણ શ્રી બી . ડી . એસ . વિધાલય ઝોનકક્ષાના કલાઉત્સવમાં શાળાના વિધાર્થીઓ વિજેતા થયા

Admin

રાજકોટ સીટી બસ ફરી વિવાદમાં: વધુ ૧૨ કન્ડક્ટરને ટેમ્પરરી અને એક કન્ડક્ટરને કાયમી માટે કરાયા સસ્પેન્ડ

Admin
Translate »