Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભારતીય જનતા પાટીઁ ના સ્થાપના દિન નિમિતે ફતેપુરા થી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ… એક હજારથી વધુ લોકો બાઇક રેલી મા જોડાયા…

ભારતીય જનતા પાટીઁ ના સ્થાપના દિન નિમિતે ફતેપુરા થી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ…

એક હજારથી વધુ લોકો બાઇક રેલી મા જોડાયા…
બાઇક રેલી નુ ઠેર ઠેર ફુલોથી સ્વાગત…
ફતેપુરા થી પ્રસ્થાન થયેલ બાઇક રેલી સંપૂણઁ દાહોદ જીલ્લા મા ફરશે, બાઇક રેલી મા દરેક તાલુકા દીઠ કાયઁકરતાઓ મોટર સાયકલ લઇ ને જાડાયા..
ભારતીય જનતા પાટીઁ ના 42 મા સ્થાપના દિન નિમિતે આજરોજ ફતેપુરા ના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે થી દાહોદ જીલ્લા ભાજપ ના પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ આ પ્રંસગે ફતેપુરાના ધારાસભ્ય વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા,એસ ટી મોરચાના ઉપ પ્રમુખ ડૉ અશ્ર્વિનભાઇ પારગી,યુવા મોરચાના મોહિતભાઇ ડામોર,યુવા મોરચાના અલયભાઇ દરજી,ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામા યુવા મોરચાના કાયઁકરતાઓ સરપંચો જોડાયા હતા ફતેપુરા થી શરુઆત કરાયેલ બાઇક રેલી સંપૂણઁ જીલ્લામા ફરશે
ફતેપુરા થી બાઇક રેલી ને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવતા દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર,વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા,ડૉ અશ્ર્વિનભાઇ પારગી સહિત અન્ય મહાનુભાવો જોઇ શકાય છે

संबंधित पोस्ट

Where does the mind go when asleep? Read an excerpt from When Brains Dream

દિલ્હીમાં 30 કરોડ રૂપિયાની સરકારી જમીન ટ્રાન્સફર કરવા બદલ અધિકારીને સસ્પેન્ડ કરાયા

Karnavati 24 News

ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મેંદરડામાં આંબેડકર ચોક ગરબી મંડળમાં હાજરી આપી ગરબે રમ્યા

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાનાર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પાટણ યુનિવર્સિટી પહેલી વખત ભાગ લેશે

Karnavati 24 News

અમદાવાદમાં બનશે અધધ EWS આવાસોના મકાનો – આ વિસ્તારોમાં બનશે આવાસો

નરેન્દ્ર મોદી તેમના ‘સેકન્ડ હોમ’માં: PM બન્યા બાદ પ્રથમ વખત હિમાચલમાં રાત્રિ રોકાણ કરશે; કાંગરી ધામ અને સેપુ મોટી પીરસવામાં આવશે

Karnavati 24 News
Translate »