Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કુકાવાવ તાલુકાના જીથુડી ગામે ડોકટર આબેડકરનગર દલીત વાસમાં પીવાના પાણીની જટીલ સમસિયા

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના જીથુડી ગામે ડોકટર આબેડકરનગર દલીત વાસમાં પીવાના પાણીની જટીલ સમસિયા વર્ષો જૂની છે અને આ  વરસો જુની માગણી હજુ સુધી હલ થતી નથી જેના કારણે આજરોજ તારીખ 5ના સમગર દલીત સમાજ જીથુડી ગામ સાથે મળીને પીવાનુ પાણી કાયમિ ઉકેલ લાવવા જિલ્લા કલેકટર તથા આ બાબતના અધીકારીનઓને વીડીયોના માધ્યમથી પ્રકાશભાઈ પરકાશભાઈ વધાસીયા તથા ગોવીદભાઈ ધાંધલે સરકારને રજુવાત કરી હતી.

संबंधित पोस्ट

મધ્યપ્રદેશથી અફીણ લઇને આવેલો કેરિયર ઝડપાયો, પોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો

Gujarat Desk

આગામી 5 દિવસમાં ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી શેકાશે

Gujarat Desk

ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો તમામ શાળાઓને આદેશ

Gujarat Desk

હોન્ટેડ પ્લેસઃ અમદાવાદ સહિત ગુજરાતની આ જગ્યાઓ ભૂતોનો ત્રાસ છે.

Karnavati 24 News

પરમજીત સિંહે ‘સન્ડે ઓન સાયકલ’ ને લીલી ઝંડી આપી, ફિટનેસ અને ડ્રગ-મુક્ત ભવિષ્યને પ્રોત્સાહન આપ્યું

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું નિરીક્ષણ કર્યું

Gujarat Desk
Translate »