Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રોજના 7 રૂપિયા બચાવીને 60 હજાર પેન્શન મેળવો! કરમુક્તિ પણ, જાણો આ યોજનાની વિગતો

આ મોંઘવારીના યુગમાં દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થાના ખર્ચની ચિંતા કરે છે. જેમાં તમે તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માંગતા હોઈ તો ત્યારે ચોક્કસ તમને અહીં એક એવી સરકારી યોજના વિશે જણાવી એ, જેમાં રોકાણ કરીને તમે માસિક પેન્શન મેળવી શકો છો.

*શું છે સંપૂર્ણ અટલ પેન્શન યોજના*
હાલ આ અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરાઈ હતી. જો કે આ અગાઉ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શરૂ કરવામાં આવી હતી, જેમાં હવે 18 થી 40 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક નો આ યોજનામાં રોકાણ કરી શકે છે. જેમાં આ યોજનામાં થાપણદારોને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ કરી છે. જેમાં આ યોજના માં, તમે લઘુત્તમ માસિક રૂ. 1,000, રૂ. 2000, રૂ. 3000, રૂ. 4000 અને મહત્તમ રૂ. 5,000નું પેન્શન મેળવી શકશે .

*જાણો યોજનાના ફાયદા*

#હાલ આ સરકારની અદ્ભુત સ્કીમમાં તમે જેટલું જલ્દી રોકાણ કરશો તેટલો તમને વધુને વશું ફાયદો મળશે. #આમ કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાય , તો 60 વર્ષની ઉંમર પછી, તેણે દર મહિને 5000 રૂપિયાના માસિક પેન્શન માટે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવવા પડશે. આમ સારું રિટર્ન મળી શકશે

*5,000 નું માસિક પેન્શન મળશે*

#આ યોજનાના ફાયદા વિશે વાત કરીએ. તો આ સ્કીમમાં, તમે દરરોજ 7 રૂપિયા જમા કરીને તમને દર મહિને 5000 રૂપિયા પેન્શન મળી શકે છે. #આમા જો તમે દર મહિને 42 રૂપિયા જમા કરાવી શકો, તો તમને 1000 રૂપિયા માસિક જેટલું પેન્શન મળશે. #આમા તમને 2000 રૂપિયાનું માસિક પેન્શન જોઈએ , તો તમારે 84 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી રહેશે #જેમાં તમે 3000 રૂપિયાનું માસિક પેન્શન ઇચ્છતા હોય તો તમારે માસિક રૂપિયા 126નું રોકાણ કરવું જોશે.

*આ યોજનાની જોગવાઈ*

હાલ આ યોજના મુજબ, જો કોઈ પણ રોકાણકાર 60 વર્ષ કે આ પહેલાં મૃત્યુ પામે છે, તો તેની પત્ની કે પછી પતિ આ યોજનામાં પૈસા જમા કરવાનું ચાલુ રાખી શકે છે અને 60 વર્ષ પછી દર મહિને પેન્શન મેળવી શકશે . જેમાં આ એક વિકલ્પ એ પણ છે કે તે વ્યક્તિની પત્ની તેના પતિના મૃત્યુ પછી એકમ રકમ નો દાવો કરી શકે છે. આમ મૃત્યુ ના મૃત્યુ પછી નોમીની ને રકમ મળે છે .

संबंधित पोस्ट

लखनऊ : हिन्दू महासभा के प्रदेश प्रवक्ता शिशिर चतुर्वेदी हुए नजरबन्द

Admin

‘ભારત જોડો યાત્રા પર હુમલો, સફળતાનો સંકેત’, કોંગ્રેસે કહ્યું- યાત્રા પછી ખતમ થઈ જશે ભાજપ

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

 3 જાન્યુઆરીથી 3 પ્રકારની વ્યવસ્થા:ગુજરાતમાં 26 લાખ કિશોરોને રસી અપાશે, સ્કૂલોમાં કેમ્પ થશે; કોવેક્સિનના 15 લાખ ડોઝ ઉપલબ્ધ

Karnavati 24 News

કૃષિ મંત્રીનું કોંગ્રેસ પ્રત્યે મોટુ નિવેદન: આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે

Karnavati 24 News

વિદેશની ધરતી પરથી લડાયેલા ભારતના સ્વાધીનતા સંગ્રામ વિષે પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાનું સંબોધન

Karnavati 24 News