Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

નફો ના નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી

ના નફો નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી

રમજાન મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજો રાખે છે અને રોજો છોડતી વખતે વિવિધ પ્રકારના ફ્રુટ લેતા હોય છે . હાલમાં છૂટક બજારમાં રમજાન મહિનાને કારણે ફળના ભાવ આસમાને પહોંચેલા છે . ત્યારે મુસ્લિમ બિરાદરો સસ્તા ભાવે ખરીદી શકે તે હેતુથી નહીં નફો નહિ નુકસાનના ધોરણે ફ્રુટની દુકાન શરૂ કરાઈ છે . રોજદારોને વ્યાજબી તેમજ કસ્બાથી દુર જવું ના પડે એ માટે આ ફ્રુટની દુકાન ખોલનાર 3 મિત્રોમાં જાવીદ શેખ , અને સમીર શેખ તથા ઈમરાન ભાઈ આ 3 મિત્રોએ રોજદારોને રાહત મળે તે માટે વાજબી કિંમતે ફ્રુટ વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી છેના નફો નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી
રમજાન મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજો રાખે છે અને રોજો છોડતી વખતે વિવિધ પ્રકારના ફ્રુટ લેતા હોય છે . હાલમાં છૂટક બજારમાં રમજાન મહિનાને કારણે ફળના ભાવ આસમાને પહોંચેલા છે . ત્યારે મુસ્લિમ બિરાદરો સસ્તા ભાવે ખરીદી શકે તે હેતુથી નહીં નફો નહિ નુકસાનના ધોરણે ફ્રુટની દુકાન શરૂ કરાઈ છે . રોજદારોને વ્યાજબી તેમજ કસ્બાથી દુર જવું ના પડે એ માટે આ ફ્રુટની દુકાન ખોલનાર 3 મિત્રોમાં જાવીદ શેખ ,  અને સમીર શેખ તથા ઈમરાન ભાઈ આ 3 મિત્રોએ રોજદારોને રાહત મળે તે  માટે વાજબી કિંમતે ફ્રુટ વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી છે

संबंधित पोस्ट

અદાણી ગ્રૂપની બે કંપનીઓની ઉલટી ચાલ, ઘટી રહેલા માર્કેટમાં શેરના ભાવ વધ્યા

Karnavati 24 News

કામરેજ : ચેતીને ચાલજો ! જો તમને કોઈ ઓનલાઈન એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કે તો એ પેહલા આ અહેવાલ વાંચો

Karnavati 24 News

વિવાદ: અશનીર ગ્રોવરને ભારત પેએ તમામ પદ પરથી હટાવી દીધા

Karnavati 24 News

ફાયદાની વાત/ ફક્ત 7 રૂપિયાની રોકાણ કરીને આપ મેળવી શકશો 60,000નું પેન્શન, આજે જ કરો રોકાણ

Karnavati 24 News

LIC IPO: રોકાણકારોને લલચાવવા માટે સરકાર LIC IPOનું મૂલ્યાંકન ઘટાડી શકે છે! જાણો તેનો અર્થ

Karnavati 24 News

રેપો રેટમાં 1.40 %નો વધારો કર્યા બાદ હવે ફરી એકવાર મોંઘી થઈ લોન

Karnavati 24 News
Translate »